આ એક કારણ અને કપિલ શર્માને બેસવું પડ્યું હતું વ્હીલચેર પર, ખુદ કોમેડિયને હાલત વિશે આપી બધી જાણકારી

તાજેતરમાં કપિલ શર્મા એરપોર્ટ પર વ્હીલચેર પર બેસેલ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર કપિલ શર્મા આવતાની સાથે જ ફોટોગ્રાફરોએ તેની તસવીરો લેવાનું શરૂ કર્યું. આ જોઈને કપિલ ગુસ્સે થયો અને ફોટોગ્રાફર્સે ફૉટૉ પાડતા બૂમાબુમ કરતો જોવા મળ્યો હતો. આ રીતે ફોટોગ્રાફર્સ સાથે વાત કરતાં કરતાં અપશબ્દો પણ કહેતો જોવા મળ્યો હતો.

कप‍िल शर्मा. (फोटो- व‍िरल भयानी)
image source

મુંબઈના હાસ્ય કલાકાર કપિલ શર્માની કેટલીક તસવીરો સોમવારે બહાર આવી હતી. આ જોયા પછી તેના ચાહકો એકદમ પરેશાન થઈ ગયા. આ તસવીરોમાં કપિલ શર્મા વ્હીલચેર પર બેઠેલો જોવા મળ્યો હતો. જો કે, આ ચિત્રો ચર્ચામાં હોવાનું એક કારણ તે ઈજાગ્રસ્ત છે તેવુ સામે આવ્યુ હતુ, જ્યારે એરપોર્ટ પર કપિલ શર્માના ફોટા આવતાની સાથે જ ત્યાં ઊભેલા ફોટોગ્રાફરોએ તેની તસવીરો લેવાનું શરૂ કર્યું. આ જોઈને કપિલ ગુસ્સે થઈ ગયૉ હતો.

image source

કપિલ શર્માની વ્હીલચેર પર બેઠેલી આવી તસવીરો બહાર આવ્યા પછી કપિલ શર્મા ફરી એકવાર ચર્ચામા આવ્યો છે, કપિલ શર્માની આવી હાલત અચાનક સામે અવતા ઘણા સવાલો ચારે તરફ ફેલાય રહ્યા છે, કપિલ શર્માના ફેન તેને શું થયું છે?? તે વિચારી રહ્યા છે. બધા ફેન કપિલ શર્માની આવી હાલતથી હતાસ થઈ ગયા છે. કપિલ શર્માના ચાહકો જાણવા માગતા હતા કે તેમને કેમ વ્હીલચેરમાં બેસવાની જરૂર પડી છે, તેમની આવી હાલતનુ કારણ શુ છે અને તે હવે ઠીક છે કે નહીં જેવા સવાલો કરી રહ્યા છે

image source

મળતી માહિતી મુજબ, હવે તેની વ્હીલચેર પર બેસવાનું કારણ પણ સામે આવી ગયુ છે. આ બાબતે ખુદ કપિલ શર્માએ આ વાતનો ખુલાસો કર્યો છે. કપિલ શર્મા પાછળ વ્હીલચેર પર બેસીને પાછળની ઇજા થવાનું કારણ છે.

kapil sharma
image source

કપિલ શર્માએ સ્પોટબોય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેની પીઠમાં ઈજા થઈ છે. જેના કારણે તેને આ રીતે વ્હીલચેરમાં બેસવું પડે છે. તેણે પોતાની હાલત વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, ‘હું ઠીક છું, પાછળના ભાગમા થોડી ઈજા થઈ હતી. જાણવા મળે છે કે સોમવારે કપિલ શર્માને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. જ્યાં તે વ્હીલચેરમાં બેઠો જોવા મળ્યો હતો. કપિલ શર્માને વ્હીલચેર પર બેઠા જોઈને તેના ચાહકો પણ ખૂબ નારાજ થયા હતા. ટિપ્પણી કરતી વખતે કેટલાક વપરાશકર્તાઓએ કપિલ શર્માને પૂછવાનું પણ શરૂ કર્યું કે તેઓનું શું થયું છે, જેનો જવાબ તેણે હવે આપ્યો છે કે તેને બેક ઇંન્જરી થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!