જોઇ લો તસવીરોમાં દિયા મિર્ઝા સાડીમાં કેટલી સુપર હોટ લાગે છે…

સાડીમાં સુંદર કેવી રીતે લાગી શકાય એ કોઈપણ બોલીવુડની અભિનેત્રી દિયા મિર્જા પાસેથી શીખે. જ્યારે જ્યારે આ અભિનેત્રી ઘરેથી સાડી પહેરીને નીકળે છે તો એમની સુંદરતાના એમના ફેન્સ વખાણ કરતા થાકતા નથી. કોઈ ફિલ્મનું પ્રમોશન હોય કે પછી કોઈ પાર્ટી, આ અભિનેત્રી મોટા ભાગે સાડીમાં જ જોવા મળે છે. તો ચાલો જોઈ લઈએ દિયા મિર્જાના કેટલાક ફોટા.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

બ્લેક દિયાનો ફેવરેટ કલર છે. એ ઘણીવાર બ્લેક કલરની સાડીમાં દેખાઈ ચુકી છે. એક ઇવેન્ટમાં જ્યાં દિયા આ અંદાજમાં પહોંચી તો લોકો એમના પરથી પોતાની નજર હટાવી નહોતા શકતા.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

પોલ્કા ડોટ્સની સાડી જો તમને ગમતી હોય તો પછી દિયાનો આ લુક તમારો ફેવરિટ થઈ જશે.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

દિવાળીના અવસર પર દિયાએ સાડી પહેરી હતી. આ એક્ટ્રેસને ખબર છે કે એને સાડી કઈ રીતે કેરી કરવી.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

એક ઇવેન્ટ દરમિયાન દિયા બ્લેક કલરની સાડીમાં પહોંચી. ડીપ નેક બ્લાઉઝમાં જ્યારે દિયાએ આવા પોઝ આપ્યા તો લોકોના હૃદયના ધબકારા વધી ગયા.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

લેકમે ફેશન વિકના એકવાર દિયાએ બ્લેક સાડી પહેરીને કંઈક આ રીતે રેમ્પ વોક કરતી દેખાઈ હતી.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ થપ્પડમાં પણ દિયાનો કઈક આવો સાડી લુક જોવા મળ્યો હતો.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

અભિનેત્રીના આ ફોટા જોઈને તમે પણ કહેશો કે ગ્લેમરસ અને સુંદર દેખાવવા માટે જરૂરી નથી કે તમે વેસ્ટર્ન જ પહેરો. તમે ટ્રેડિશનલ લુકમાં પણ લોકોનું દિલ જીતી શકો છો.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

દિયા મિર્જા જ્યારે પણ આ પ્રકારના ઇવેન્ટમાં પહોંચે છે તો લોકો એમને જોઈને દીવાના થઈ જાય છે.

આવા ગ્લેમરસ અંદાજના દીવાના હોવાનું કોને નહિ ગમે? દિયા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરતી રહે છે.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

તમને જણાવી દઈએ કે દિયા મિર્જાએ 19 વર્ષની ઉંમરમાં ફિલ્મ રહેના હે તેરે દિલ મેથી બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. એ પછી એ ઘણી ફિલ્મોમાં દેખાઈ.

દિયા મિર્જા પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. એ દરમિયાન એમને પોતાના બિઝનેસ પાર્ટનર સાહિલ સાંઘા સાથે પ્રેમ થયો અને વર્ષ 2014માં બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્ન ફક્ત પાંચ વર્ષ જ ટક્યા અને વર્ષ 2019માં બંને અલગ થઈ ગયા. હવે દિયા મિર્જા ફરી પ્રેમમાં છે જેનું નામ છે વૈભવ રેખી અને એ એક બિઝનેસમેન છે.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

દિયા મિર્જા હવે વેબ સિરીઝમાં પણ એન્ટ્રી લઈ ચુકી છે. થોડા દિવસ પહેલા એ કાફિરમાં દેખાઈ હતી. એમની એક્ટિંગને ઘણી જ પસંદ કરવામાં આવી હતી.

जब-जब साड़ी में घर से निकलीं दीया मिर्जा, खूबसूरती देख लोगों के दिलों पर चल गईं छुरियां
image source

દિયા મિર્જાની ઉંમર 39 વર્ષ છે પણ આ ફોટા જોઈને તમે એમ જ કહેશો કે એમની ઉંમર ઘટતી હોય એવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!