મહિલાઓએ ફેશનને લઈને નહીં પણ ખાસ રીતે લગાવવું જોઈએ સિંદુર, આ છે કારણ

હિંદુ ધર્મને માનનારી વિવાહિત મહિલાઓ વીતેલા લાંબા સમયથી સિંદુર લગાવવાની પરંપરા નિભાવતી આવી છે. ફણ ફેશનને માટે આ સમયે એક મેકથી સારા દેખાવવા માટે વિવાહિત મગિલાઓ અલગ અલગ રીતે સિંદુર લગાવે છે. અનેક મહિલાઓ ફક્ત નામ માટે નહીં પણ સિંદુરનો જ સેંથો ભરે છે. તો કોઈ સેંથામાં બારીકથી સિંદુર ભરે છે. અનેક મહિલાઓ એવી પણ હોય છે જે સેંથામાં સિંદુર લગાવતી નથી. તે માંગમાં કિનારે સિંદુર લગાવે છે. પણ એવું ન કરવું જોઈએ. સિંદુર લગાવવાની રીત સીધી રીતે વિવાહિત મહિલાના પતિના જીવન પર પ્રભાવ પાડે છે.

સેંથાની વચ્ચે લગાવવું જોઈએ સિંદુર

image source

હિન્દુ મહિલાઓ માટે સિંદુરને લઈને ખાસ કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની હોય છે.માન્યતા અનુસાર જો પત્નીની માંગમાં વચ્ચે સિંદુર લાગેલું રહે છે તો તેના પતિનું અકાળ મૃત્યુ થતું નથી. જે સ્ત્રી પોતાની માંગના સિંદુરને વાળથી છૂપાવી લે છે તેનો પતિ પણ સમાજમાં છૂપાઈ જાય છે. જે સ્ત્રી સેંથામાં વચ્ચે સિંદુર ન લગાવીને કિનારે લગાવે છે તેવી સ્ત્રીના પતિ પણ તેનાથી કિનારા પર એટલે કે દૂર રહે છે. જો સ્ત્રી સેંથામાં વચ્ચે સિંદુર ભરે છે તેના પતિનું આયું એટલે કે ઉંમર લાંબી રહે છે.

રામાયણના આ પ્રસંગમાં જણાવાયું છે સિંદુરનું મહત્વ

image source

રામાયણમાં એક પ્રસંગ આવે છે. જ્યારે બાલી અને સુગ્રીવની વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું તો શ્રી રામે બાલીને માર્યો નહીં. જ્યારે બાલીના હાથમાં માર ખાઈને સુગ્રીવ શ્રી રામની પાસે પહોંચ્યા તો શ્રીરામે કહ્યું કે તમારો અને બાલીનો ચહેરો એક જેવો છે એટલે હું ભ્રમિત થયો. તો હવે તમે જ કહો શ્રીરામની નજરમાં કોઈ કેવી રીતે છૂપાઈ શકે.

image source

કહેવાય છે કે જ્યારે શ્રીરામને આ જોયું કે બાલિની પત્ની તારાનો સેંથો સિંદુરથી ભરેલો છે તે તેઓએ સિંદુરનું સમ્માન કર્યું અને બાલિને માર્યો નહીં. ફરી વાર જ્યારે સુગ્રીવે બાલિને લલકાર્યો તો તારા સ્નાન કરી રહી હતી. તે સમયે પ્રભુ શ્રીરામે સમય જોયો અને બાણ છોડ્યું. હવે તમે જ કહો કે જ્યારે સેંથામાં સિંદુર ભરેલું હોય તો પરમાત્મા પણ તેના પતિને મારવાનું ટાળે છે તો આ સિવાય કોણ તમારા પતિના પ્રાણ લઈ શકે.

image source

રામાયણનો આ પ્રસંગ નિશ્ચિત રીતે વિવાહિત મહિલાઓના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. પતિની લાંબી આયુ, તેમના માન સમ્માન અને સારા વૈવાહિક સંબંધો માટે યોગ્ય રીતે સિંદુર લગાવવાનું જરૂરી છે.