માધુરી દિક્ષીતની જેમ સ્માર્ટ દેખાવવું હોય તો આ રીતે કરો મેક અપ, જોઇ લો વિડીયોમાં માધુરી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરે છે મેક અપ

માધુરી દીક્ષિત હાલના દિવસોમાં પોતાની ફેમીલી સાતજે માલદીવ હોલિડેયસ પર છે. માધુરીએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનના સુંદર ફોટા શેર કર્યા છે. આ ફોટામાં માધુરી ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ દેખાઈ રહી છે. મધુરીના આ ફોટા જોઈને એમના ફેન્સે એમના ખૂબ જ વખાણ કર્યા છે. માધુરી દીક્ષિતને ફોટા જોઈને કોઈ ન કહી શકે કે એમની ઉંમર 50 ઉપર છે. આ ફોટામાં માધુરી દીક્ષિતે ડેનિમ હોટ પેન્ટ, પ્રિન્ટેડ શર્ટ અને હેટ પહેરેલી છે. માધુરીનો આ લુક ખૂબ જ સ્ટાઈલિશ છે..

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરી દીક્ષિતે માલદીવમાં હોલિડેયસ પરથી એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં એ ફેન્સને માલદીવનો સુંદર નઝારો બતાવી રહી છે. વિડીયો જોઈને ખ્યાલ આવી રહ્યો છે કે માધુરી દીક્ષિત બીચ પર ખૂબ જ એન્જોય કરી રહી છે. આ વીડિયોમાં માધુરીએ બ્લુ ટીશર્ટ અને હેટ પહેરેલી છે, આ લુકમાં માધુરી ખૂબ જ યંગ અને સુંદર દેખાઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dr Shriram Nene (@drneneofficial)

માધુરી દીક્ષિત સાથે એમના પતિ ડોકટર શ્રીરામ નેનેએ પણ માલદીવમાં પરિવાર સાથે એન્જોય કરતા ફોટા અને વીડિયો શેર કર્યા છે. શ્રીરામ નેને એક તસવીર શેર કરી છે. આ ફોટામાં માધુરી અને નેને જોવા મળી રહ્યા છે. બંને કેન્ડલ લાઇટ ડિનરની મજા લઇ રહ્યા છે. બંને પ્રશંસકોને કેન્ડલ લાઇટ ડિનર ડે પસંદ આવી. તેથી જ, સમય જતાં, ફોટો પર ઘણી બધી લાઈક આવી. બંનેની જોડી એકદમ સુંદર છે. તમે પણ જોઈ લો માધુરી દીક્ષિતના પરિવારમાં આ સુંદર ફોટા અને વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by Dr Shriram Nene (@drneneofficial)

માધુરી દીક્ષિતની સુંદરતાનું રહસ્ય જાણવા માટે બધા આતુર રહે છે. ફેન્સને પોતાની સુંદરતાનું રહસ્ય જણાવવા માટે માધુરી દીક્ષિતે એક મેકઅપ ટ્યુટોરિયલ વિડીયો શેર કર્યો છે. અને વીડિયોમાં પોતાનું મેકઅપ રૂટિન જણાવ્યું ચર. આ મેકઅપ વિડીયો શેર કરીને માધુરી દીક્ષિતે લખ્યું છે કે “તમારામાંથી ઘણા લોકો આ વિશે પૂછી રહ્યા છે તો હવે એને તમે અહીંયા જોઈ શકશો…મારુ ડેઇલી મેકઅપ રૂટિન જોવા માટે યુટ્યુબ પર જાઓ જ્યાં મેં ડેઇલી મેકઅપની સરળ ટિપ્સ અને ટ્રિક્સ જણાવી છે. તમે પણ જોઈ લો માધુરી દીક્ષિતનો આ વીડિયો, જે એમને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો એક્ટ્રેસ ડાન્સ દિવાના શોની જજ છે. ધર્મેશ, તુષાર કાલિયા તેની સાથે શોના જજ છે. રાઘવ જુયાલ આ શોને હોસ્ટ કરી રહ્યો છે. આ શો 27 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. શોમાં ઘણા લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *