સ્વિમસ્યુટમાં મીરા રાજપૂતનો બોલ્ડ અવતાર વાયરલ, આ તસવીરો પરથી નહિં હટે તમારી નજર

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની લોકપ્રિયતા બોલિવૂડ પર્સનાલિટીથી ઓછી નથી. મીરા તેની તસવીરો અને શાહિદ સાથેના કિસ્સાને લઈને ઘણી વાર હેડલાઇન્સમાં આવતી રહે છે. હવે તેણે સ્વિમસ્યુટમાં તેની નવી પોસ્ટમાં સનસનાટી મચાવી છે. મીરાનો આ ગ્લેમરસ લુક ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

ચાહકો મીરાના બોલ્ડ લુકની પ્રશંસા કરી રહ્યા છે

मीरा राजपूत
image source

પીચ કલર બર્ડ પ્રિન્ટેડ સ્વિમસ્યુટમાં મીરા એકદમ ગ્લેમરસ લાગી રહી છે. તેણે આ સ્વિમસ્યુટની સાથે પ્રિન્ટેડ સ્ટોલ લીધો છે, તેમજ મીરાએ ફૂટવેરમાં કોલ્હાપુરી સેન્ડલ પહેરેલ છે. એક્સેસરીઝમાં મીરાએ ચિક સનગ્લાસ, ગોલ્ડન હૂપ્સનો ઉપયોગ કર્યો છે. વાળને હાઈ પોની ટેલ કરીને બોલ્ડ લુકમાં મીરા જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે તેમણે લખ્યું, ખરાબ થયાના થોડાક મિનિટ પહેલાં. મીરાના આ ફોટા ઉપર સેલેબ્સ અને ચાહકોની પ્રતિક્રિયા આવવા લાગી છે. સિંગર કનિકા કપૂરે મીરાને ગોર્જીયસ કરી તો ચાહકો પણ મીરાના બોલ્ડ લુકની પ્રશંસા કરી રહ્યા છે.

બોલ્ડ અવતારને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા

मीरा राजपूत
image source

મીરાએ અગાઉ પણ બિકિનીમાં તેનો ફોટો શેર કર્યો હતો. મીરાએ બ્લેક બિકિની અને તેના ઉપર નેટ શ્રગ પહેરીને લખ્યું છે, ‘બિકીની બોડી એવોકાડો જેવી હોય છે. તમે તેના તૈયાર થવાની રાહ જુઓ છો અને તે ફક્ત એક જ દિવસમાં બગડી પણ જાય છે. બિકિનીમાં મીરાના ફોટાએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. તેના બોલ્ડ અવતારને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા.

શાહિદ અને મીરા બીટાઉનમાં સૌથી લોકપ્રિય કપલ

image source

આમ તો મીરા ઘણીવાર તેના ગ્લેમરસ ફોટા શેર કરે છે. સોલો તો ક્યારેક મિત્રો, તો ક્યારેક ફોટોશૂટથી મીરાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. મીરા અને શાહિદે તેમના બંને બાળકો સાથે ફોટા પણ શેર કર્યા છે. બંને એકબીજાની સાથે ઘણી તસવીરોમાં પણ જોવા મળી રહ્યા છે. શાહિદ અને મીરા બીટાઉનમાં સૌથી લોકપ્રિય કપલ છે.

છ વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં

image source

શાહિદ કપૂર અને મીરા રાજપૂતે છ વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં. કપલને એક પુત્રી મીશા અને એક પુત્ર જૈન છે. ફિલ્મોમાંથી સમય મળતાંની સાથે જ શાહિદ તેના પરિવાર સાથે રજાઓ ગાળવા નીકળી પડે છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ ‘જર્સી’ માં વ્યસ્ત છે. રમત પર આધારીત આ ફિલ્મમાં અભિનેતા ક્રિકેટરની ભૂમિકા ભજવશે. તેમાં મૃણાલ ઠાકુર, પંકજ કપૂર અને અન્ય લોકો પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *