પ્રિયંકાએ ચોંટાડી ટેપ તો કરીનાએ લગાવી પીન, જોઇ લો તસવીરોમાં રિસ્કી કપડા પહેરવા પર આ અભિનેત્રીઓ જાહેરમાં કેવું કરવું પડ્યુ કામ

મિત્રો, પ્રિયંકા ચોપરાથી લઈને કરીના કપૂર અને દરેક બીટાઉનમા સમય-સમય પર બોલ્ડ કટવાળી આઉટફીટમા જોવા મળે છે. ઘણીવાર તેમના કપડા પર રહેલા કલોટસ જોઇને સવાલ થાય છે કે, આ કપડાં કેવી રીતે ટકી રહે છે? હકીકતમાં, આની પાછળનું રહસ્ય ખુબ જ રસપ્રદ છે, જેને તમે તમારા ડ્રેસ સાથે પણ અજમાવી શકો છો.

ફ્લોનિંગ નેકલાઇન :

image source

આ ડ્રેસ આજકાલ એટલા સામાન્ય બની ગયા છે કે તેમાં લગભગ દરેક અભિનેત્રી જોવા મળ્યા છે. આવા ડ્રેસ સાથે અભિનેત્રીઓ ડીપ પ્લંજ બ્રા પહેરે છે. જે કોઈપણ સારા લેબલ ધરાવતા સ્ટોર અથવા ઓનલાઇન ખરીદી શકાય છે. જો પ્લંજનો કટ વધારે પડતો ડીપ હોય તો સ્ટીક કપ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે બસ્ટ લાઇનને પણ અપ કરે છે.

ટેપપટીનો જુગાડ :

image source

પ્રિયંકા ચોપરાનો ડ્રેસ જોઈને એ પ્રશ્ન મનમાં આવે કે તેની નેકલાઇન કેવી રીતે પોતાની જગ્યાએ ટકેલી છે. હકીકતમા તેની પાછળનુ રહસ્ય ડબલ સ્ટીક ટેપ છે, જેને ડ્રેસ અને પછી ત્વચા પર સ્ટીક કરવામા આવે છે. તે ડ્રેસની બોર્ડરને સ્થાને રાખે છે. આ સાથે જ પારદર્શક ટૂલ ફેબ્રિકને આવા ડીપ કટ આઉટફિટમાં સીવવામાં આવે છે, જે બંને ભાગને જોડાયેલા રાખે છે.

સેફટી પીન નો કમાલ :

image source

હા, ફક્ત તમે અને અમે જ નહી પરંતુ, અભિનેત્રીઓ પણ સેફ્ટી પિન ટ્રિકનો ઉપયોગ કરીને પોતાના પોશાકને સંપૂર્ણ દેખાવ આપે છે. ખાસ કરીને જ્યારે તેમને બ્રા સ્ટ્રીપ છુપાવવી પડે અથવા શર્ટના બટનના ગેપને દૂર કરવુ ત્યારે સેફ્ટી પિન મૂકીને તેમનો લુક ફ્લોસ બનાવો. તમને જણાવી દઈએ કે, એ લોકોમાં કરીના કપૂર પણ સામેલ છે જે આવો જુગાડ લગાવે છે.

ડીપ બેકલાઈન અથવા બેકલેસ ડ્રેસ :

image source

બીટાઉન સુંદરીઓની ફેવરિટની યાદીમાં ડીપ કટ બેક નેકલાઇન અને બેકલેસ ડ્રેસપણ સામેલ છે. જો તેમને પહેરીને કોઈ જગ્યાએ ઉભુ રહેવુ હોય તો કોઈ વાંધો નથી પરંતુ, હલનચલન સાથેના પોશાકના આ ઊંડા કટ ક્યારેક ઉપ્સ મોમેન્ટનો શિકાર બનાવી શકે છે. આનાથી બચવા માટે લોકો લાંબા પટ્ટા, ટેપ અને સેફ્ટી પિન સાથે કન્વર્ટિબલ બ્રાનો ઉપયોગ કરે છે.

શેપવિયરનો જુગાડ :

image source

ઘણીવાર અભિનેત્રીઓ શિયર મટિરિયલના ડ્રેસમાં જોવા મળે છે. આવા પોશાકમા ઉપ્સ મોમેન્ટથી બચવાની સૌથી મોટી યુક્તિ સ્પેન્ક્સ અથવા શેપવીયર છે, જે સ્કિનટોન સાથે મેળ પાડે છે. તે શરીરને વધુ સારો આકાર આપે છે એટલું જ નહીં, પરંતુ તેને આકર્ષક પણ બનાવે છે. આ જુગાડ આ પ્રકારના પોશાક સાથે એકદમ મેળ ખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત