સુશાંતને હોળી રમવાનો હતો જબરો શોખ, રંગો સાથે મસ્તી કરતો સુશાંતનો આ વિડીયો જોઇને તમે પણ રડી પડશો, VIDEO

હોળીના અવસર પર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ફેંસ એકવાર ફરીથી પોતાના આ સુપરસ્ટારને યાદ કરી રહ્યા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને હોળીના તહેવારની સાથે કેટલો લગાવ હતો, એ એમના આ ફોટોસ પરથી જ ખ્યાલ આવી જાય છે. દર વર્ષે સુશાંત સિંહ રાજપૂત હોળીના અવસરે મસ્તીથી ભરેલ ડાંસ કરતા હોય છે તો ક્યારેક રંગોથી પણ એવી મસ્તી કરે છે જેનો વિડીયો સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા છે.

image source

ગઈકાલે જયારે હોળીનો તહેવાર હતો તો સુશાંત સિંહ રાજપુતના નહી હોવાની કમીને એમના ફેંસ આ વિડીયોની મદદથી પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે અને અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસની સાથે હોળીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ ખુબ જ ડાન્સ પણ કરતા જોવા મળી રહ્યા છે.

image source

તો પછી ચાલો જોઈએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો આ મસ્તી ભરેલ હોળી પાર્ટી ખાસ તેમના ફેંસ માટે.

image source

અભિનેત્રી અંકિતા લોખંડેની સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હોળી.

અભિનેત્રી જૈક્લીન ફર્નાન્ડીસ અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો હોળી ડાંસ.

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના ચહેરાની સ્માઈલ.

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના ફેંસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે આ વિડીયોમાં અભિનેતા સુશાંત સિંહ રજપૂતના ચહેરાની મુસ્કાન આપનું પણ દિલ જીતી લેશે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ‘રંગ બરસે’ ગીત પર ડાંસ.

 

View this post on Instagram

 

A post shared by blogger (@blogger_1984)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો આ જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે તેને વર્ષ ૨૦૧૬ની એક પ્રસિદ્ધ હોળી પાર્ટીનો છે. આ વિડીયોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ‘રંગ બરસે’ ગીત પર ડાંસ કરી રહ્યા છે.

અભિનેતા સુશાંત સિંહ અને અંકિતા લોખંડેની હોળી.

 

View this post on Instagram

 

A post shared by blogger (@blogger_1984)

આની સાથે જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જે વિડીયો સામે આવી રહ્યો છે તે વિડીયો સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની સાથે છે. આ વિડીયોમાં સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડેને ખુબ જ રંગ લગાવી રહ્યા છે.

સુશાંત અને અંકિતાની મજેદાર હોળી.

આ વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે, ફિલ્મ ‘એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ના શુટિંગ દરમિયાન સુશાંત અને અંકિતાનો આ હોળી વિડીયો છે. જોવો કેવી રીતે બંને મળીને હોળી રમી રહ્યા છે.

image source

અભિનેતા વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે સુશાંત સિંહ રાજપૂતનો આ પણ હોળીના તહેવારનો ફોટો છે જેને ખુબ જ પસંદ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *