શુક્રએ કર્યુ રાશિ પરિવર્તન, આ પાંચ રાશિના લોકો થશે લાભ જ લાભ, સાથે થશે ધનની પ્રાપ્તિ પણ

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સુખ અને વૈભવ પ્રદાન કરનાર ગ્રહ શુક્રએ તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સવારના સમયે મેષ રાશિમાં ગોચર કરી લીધું છે. મેષ રાશિમાં શુક્ર ગ્રહ તા. ૪ મે, ૨૦૨૧ સુધી રહેવાનો છે. ત્યાર પછી શુક્ર ગ્રહ પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરી લેશે. શુક્ર ગ્રહ, વૃષભ રાશિ અને તુલા રાશિના સ્વામી તરીકે જાણવામાં આવે છે.

image source

શુક્ર ગ્રહ કન્યા રાશિમાં નીચ ભાવનો અને મીન રાશિમાં શુક્ર ગ્રહ ઉચ્ચ સ્થાનનો માનવામાં આવે છે. શુક્ર ગ્રહના રાશિ પરિવર્તન કરી લેવાના લીધે આ પાંચ રાશિ ધરાવતા જાતકોનું નસીબ પરિવર્તન થઈ શકે છે. આ પાંચ રાશિ ધરાવતા જાતકોને ધન- સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે.

મેષ રાશિ:

image source

મેષ રાશિ ધરાવતા જાતકોનો સમય શુક્ર ગ્રહના ગોચર થવાથી આર્થિક પક્ષ મજબુત થશે. મેષ રાશિની ધન- સંપત્તિમાં વધારો થઈ શકે છે. આપના છુપાયેલા દુશ્મનોમાં ઘટાડો થઈ શકે છે. શુક્ર ગ્રહનું ગોચર આપના માટે લાભકારક સાબિત થઈ શકે છે. જે આપને અપાર ધન- સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. મેષ રાશિ ધરાવતા જાતકોનું લગ્નજીવનમાં માધુર્ય પ્રદાન કરશે. સામાજિક પદ- પ્રતિષ્ઠામાં વધારો થશે.

કર્ક રાશિ:

image source

કર્ક રાશિ ધરાવતા જાતકોનું કાર્યક્ષેત્ર વધી શકે છે અને સંપત્તિની બાબતમાં સમાધાન થવાની સંભાવના રહે છે. આપના પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ આવી શકે છે. આપને સત્તા અને શાસન મળવાની સંભાવના છે. આપના કાર્યનું મહત્વ વધશે અને આપનો ભાગ્યોદય થવાથી અટકી ગયેલ કાર્યો પુરા થશે.

તુલા રાશિ:

image source

તુલા રાશિ ધરાવતા જાતકોનો આર્થિક વિકાસ થવાની સંભાવના છે. તુલા રાશિમાં સાતમાં ભાવમાં સ્થળાંતર કરતા સમયે શુક્ર ગ્રહની મદદથી અપની ફક્ત આર્થિક પ્રગતી જ નહી પરંતુ સામાજિક અને પારિવારિક જવાબદારીમાં પણ વધારો થઈ શકે છે. લગ્ન સંબંધિત વાતચીતમાં સફળતા મળી શકે છે. લગ્નજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. સંતાન સંબંધિત ચિંતા દુર થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધ મજબુત થશે અને સરકારી વિભાગોના કામ પુરા થશે.

ધન રાશિ:

image source

ધન રાશિ ધરાવતા જાતકોના પ્રેમ સંબંધોમાં માધુર્ય જળવાઈ રહેશે શુક્ર ગ્રહ ધન રાશિ માટે વરદાન કરતા ઓછું રહેશે નહી. જેથી આપના કોઈપણ મોટા કાર્ય પુરા થઈ શકે છે. પરિવારના વડીલ સભ્યો અને ભાઈઓ તરફથી પણ સહયોગ મળી શકે છે. આપની સંતાન સંબંધિત ચિંતાને દુર કરી શકે છે.

મકર રાશિ:

image source

મકર રાશિ ધરાવતા જાતકોના સુખમાં વધારો થશે મકર રાશિના ચોથા ભાવમાં સ્થળાંતરીત થવાથી તમામને લાભ થઈ શકે છે. આપ નવા વાહનની ખરીદી કરી શકો છો. મિત્રો અને સંબંધીઓ દ્વારા સારા સમાચાર મળવાના યોગ છે. એવી વ્યક્તિઓ જે આપને અપમાનિત કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા તે આપને મદદ કરવા માટે આગળ આવી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ