જોઇ લો તમે પણ 10 પોપ્યુલર ટીવી એક્ટ્રેસના સિક્રેટ ટેટુને તસવીરોમાં, જેમાં આ અભિનેત્રીએ તો એવા પાર્ટમાં ટેટૂ કરાયું કે….

ટેલિવિઝનની સંસ્કારી વહુઓ સ્ટાઇલ અને હોટનેસની બાબતમાં બૉલીવુડ એક્ટ્રેસથી જરાય ઓછી નથી. ઘણીવાર આ ટીવી એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ અંદાજમાં પોતાની બોડી ફ્લોન્ટ કરતી દેખાય છે અને એમના ફેન્સને હંમેશા એમનો આ અંદાજ ગમે છે. સ્ટાઇલ સિવાય આ ટીવી એક્ટ્રેસનો ટેટુ લવ પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. આજે આપણે વાત કરીશું એવી જ 10 ટીવી એક્ટ્રેસની જેમને પોતાની બોડી પર ટેટુ બનાવડાવ્યા છે અને એને ઘણીવાર પોતાના ફોટામાં ફ્લોન્ટ કરતી દેખાય છે

રશ્મિ દેસાઈ.

Rashmi Desai
image source

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. એ ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પોતાનું ટેટુ ફ્લોન્ટ કરતી પણ દેખાઈ છે. એમને પોતાના ડાબા પગ પર કમળના ફુલનું ટેટુ બનાવડાવ્યું છે અને એમનું આ ટેટુ એમના ફેન્સનું દિલ જીતી ચૂક્યું છે.

અનિતા હસનંદાની.

Anita Hasanandani
image source

ટીવીની નાગીન અનિતા હસનંદાની સોશિયલ મીડિયા પર યો ઘણીવાર પોતાના પતિ સાથે રોમેન્ટિક થતી દેખાય છે, ખાસ કરીને પ્રેગ્નનસી દરમિયાન તો એ પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહેતી હતી પણ શું તમે જાણો છો કે પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે એમને પોતાના કાંડા લર R અક્ષરનું ટેટુ પણ કરાવ્યું છે. ખૂબ જ સ્ટાઈલિશ ફોન્ટમાં બનેલા ઈંગ્લીશના R અક્ષરના આ ટેટુ સાથે એક નાનકડું હાર્ટ લન છે.

કવિતા કૌશિક.

Kavita Kaushik
image source

ટીવીની ચંદ્રમુખી ચોટલા એટલે કે એક્ટ્રેસ કવિતા કૌશિક પણ ટેટુની શોખીન છે. એમને પોતાના ટેટુમાં પોતાની ધાર્મિક સાઈડ ફ્લોન્ટ કરી છે. એમને પોતાની પીઠ પર શિવજીનું ટેટુ કરાવ્યું છે જ્યારે એમની કમર પર ભગવાન શ્રીકૃષ્ણનું ટેટુ છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર એ પોતાનું ટેટુ બતાવતી દેખાઈ છે.

જેનિફર વીંગેટ.

Jennifer Winget
image source

ટીવી સિરિયલ બેપનાહમાં જોયાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી જેનિફર વીંગેટ હંમેશાથી જ પોતાની સેક્સી અને હોટ અદાઓના કારણે ચર્ચામાં રહે છે. જેનિફરે પણ પોતાના બેક પર ટેટુ બનાવડાવ્યું છે જેમાં એમને હકુના મટાટા લખાવ્યું છે. એનો મતલબ થાય છે બેફિકર…બિન્દાસ..અને આ ટેટુ એમની પર્સનાલિટીની મેચ પણ થાય છે કારણ કે જેનિફર ખરેખરમાં ટીવીની બિન્દાસ અને બેફિકર એક્ટ્રેસ છે.

પવીત્રા પુનિયા.

Pavitra Punia
image source

બિગ બોસ 14એ પવીત્રા પુનિયાને ખૂબ પોપ્યુલરિટી આપી. પવીત્રા એ સિવાય ઘણા ટીવી શોમાં દેખાઈ ચુકી છે. પવીત્રા પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ અંદાજમાં દેખાય છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ઘણીવાર પોતાનું ટેટુ ફ્લોન્ટ કરતી રહે છે અને એમનું ટેટુ એમના ફેન્સમાં ખૂબ જ જાણીતું છે. એમને પોતાની પીઠ પર સાત ચક્રવાળું ટેટુ બનાવડાવ્યું છે.

કરિશ્મા તન્ના.

Karishma Tanna
image source

ટીવીની સ્ટાઈલિશ અને હોટ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને પોતાની ફિટ અને ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી રહે છે. કરિશ્માએ પોતાના જમણા હાથના કાંડા પર માઁ નામનું ટેટુ બનાવડાવ્યું છે. એ સિવાય એમની કમર પર પણ એક મોટું ટેટુ છે. કરિશ્મા ઘણીવાર બિકીની પહેરીને પોતાના બેક ટેટુને ફ્લોન્ટ કરી ચુકી છે.

અવિકા ગૌર.

image source

બાલિકા વધુ સિરિયલથી ફેમસ થયેલી એક્ટ્રેસ અવિકા ગૌર પણ આજકાલ પોતાનો બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં છે. હાલમાં જ અવિકાએ સોશિયલ મીડિયા પર બિકીની ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં એમનો હોટ અંદાજ એમના ફેન્સને ઘણો જ ગમ્યો છે. અવિકાએ પોતાના ખભા, ગરદનની પાછળ, કાંડા પર અને પગમાં ટેટુ બનાવડાવ્યું છે જે ખૂબ જ સુંદર છે.‘

દેવોલીના ભટ્ટાચાર્ય

Devolina Bhattacharjee
image source

ટીવી સીરિયલ્સ સાથ નિભાના સાથિયાથી ફેમસ થયેલી દેવોલીના ભટ્ટાચાર્ય સોશિયલ મીડિયા પર ઘણી જ પોપ્યુલર છે. દેવોલીનાએ પોતાની કમર, ગરદન અને હાથ પર ટેટુ બનાવડાવ્યું છે. એમને ઓમ લખાવ્યું છે જ્યારે એમની ગરદન પર બનેલા ટેટુમાં ઇન્ફિનિટીનું સાઈન છે જેમ લખ્યું છે ફેથ અને ફેમીલી એટલે કે વિશ્વાસ અને પરિવાર. એ પણ ઘણીવાર પોતાના ટેટુઝ ફ્લોન્ટ કરી ચુકી છે.

આશકા ગરોળિયા.

Aashka Goradia
image source

ટીવી એક્ટ્રેસ આશકા ગરોળિયાએ પણ પોતાના જમણા હાથ પર શિવજીના ત્રિશૂળનું ટેટુ બનાવડાવ્યું છે.

અદા ખાન.

Ada Khan
image source

ટીવીની નાગીન અદા ખાન પણ પોતાના ટીવી શોની સાથે સાથે પોતાની સ્ટાઈલને લીધે પણ ચર્ચામાં રહે છે. અદા ખાન પણ ટેટુની શોખીન છે. એમને પોતાના કાંડા પર માઁ નામનું ટેટુ બનાવડાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!