એરટેલ, જિયો અને વોડાફોનના આ સસ્તા પ્લાન વિશે જાણી લો જલદી, માત્ર 11 રૂપિયાથી થાય છે શરૂ, જેમાં મળે છે આવી ગજબની સુવિધાઓ

હાલ કોરોનાકાળમાં ટેલિકોમ સર્વિસિસ વધી જવાથી ટેલિકોમ કંપનીઓ નવા નવા પ્લાન લોન્ચ કરી રહી છે. તમામ કંપનીઓ એકબીજાથી સ્પર્ધા કરી રહી છે. તાજેતરમાં જ એરટેલ, જિયો અને આઈડિયા-વોડાફોનના અનેક નવા પ્લાન લોન્ચ થયાં છે. આ તમામ પ્લાન પ્રિપેઈડ યુઝર્સ માટે છે. આવો જાણીએ કંપની આ પ્લાન્સમાં કેવી ઓફર અને સુવિધાઓ આપી રહી છે.અત્યારે દરેક ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોના બજેટ પ્રમાણે સસ્તા પ્લાન વધુ સુવિધાઓ સાથે ઓફર કરે છે. ચાલો જાણીએ એરટેલ, જિયો અને વોડાફોનના સસ્તા પ્લાન વિશે.

image source

Reliance Jio

  •  કંપની પાસે સૌથી સસ્તો 11 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 1 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી યુઝરના કરન્ટ પ્લાન જેટલી હોય છે.
  •  બીજો સસ્તો 21 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 2 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી યુઝરના કરન્ટ પ્લાન જેટલી હોય છે.
  •  ત્રીજો પ્લાન 51 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 6 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી યુઝરના કરન્ટ પ્લાન જેટલી હોય છે.
image source

 ચોથો પ્લાન 101 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 12 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી યુઝરના કરન્ટ પ્લાન જેટલી હોય છે.

  • પાંચમો પ્લાન 151 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 30 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી 30 દિવસની છે.
  •  છઢ્ઢો પ્લાન 201 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 40 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી 30 દિવસની છે.
  •  સાતમો પ્લાન 251 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 50 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી 30 દિવસની છે.

Airtel

image source

 એરટેલનો સૌથી ઓછી કિંમતવાળો પ્લાન 48 રૂપિયાનો છે. તેમાં યુઝર્સને 3 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.

  •  બીજો પ્લાન 78 રૂપિયાનો છે. તેમાં યુઝર્સને 5 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
  •  ત્રીજો પ્લાન 248 રૂપિયાનો છે. તેમાં યુઝર્સને 25 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી યુઝરના કરન્ટ પ્લાન જેટલી હોય છે.
  • ચોથો પ્લાન 401 રૂપિયાનો છે. તેમાં યુઝર્સને 30 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની હોય છે.
image source

Vodafone Idea (Vi)

  •  વોડાફોનનો સૌથી સસ્તો પ્લાન 16 રૂપિયાનો છે. તેમાં યુઝર્સને 1 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 24 કલાકની છે.
  •  બીજો પ્લાન 48 રૂપિયાનો છે. આમાં યુઝર્સને 3 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
  •  ત્રીજો પ્લાન 98 રૂપિયાનો છે. આમાં યુઝર્સને 12 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
image source

 ચોથો પ્લાન 251 રૂપિયાનો છે. આમાં યુઝર્સને 50 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.

  •  પાંચમો પ્લાન 351 રૂપિયાનો છે. આમાં યુઝર્સને 100 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 56 દિવસની છે.
  •  છઢ્ઢો પ્લાન 355 રૂપિયાનો છે. આમાં યુઝર્સને 50 જીબી ડેટા અને ઝી5નું સબસ્ક્રિપ્શન મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
  •  49 રૂપિયામાં વોડાફોન આઇડિયા પ્રીપેડ પ્લાન

વોડાફોન-આઇડિયાના આ પ્લાનમાં તમને 38 રૂપિયા અને 100 એમબી ડેટાનો ટૉકટાઇમ મળશે. ઉપરાંત તમારે સ્થાનિક અને એસટીડી કૉલિંગ માટે પ્રતિ મિનિટ 2.5 પૈસા ચાર્જ ચૂકવવા પડશે. આ પેકની માન્યતા 28 દિવસની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!