Site icon News Gujarat

એરટેલ, જિયો અને વોડાફોનના આ સસ્તા પ્લાન વિશે જાણી લો જલદી, માત્ર 11 રૂપિયાથી થાય છે શરૂ, જેમાં મળે છે આવી ગજબની સુવિધાઓ

હાલ કોરોનાકાળમાં ટેલિકોમ સર્વિસિસ વધી જવાથી ટેલિકોમ કંપનીઓ નવા નવા પ્લાન લોન્ચ કરી રહી છે. તમામ કંપનીઓ એકબીજાથી સ્પર્ધા કરી રહી છે. તાજેતરમાં જ એરટેલ, જિયો અને આઈડિયા-વોડાફોનના અનેક નવા પ્લાન લોન્ચ થયાં છે. આ તમામ પ્લાન પ્રિપેઈડ યુઝર્સ માટે છે. આવો જાણીએ કંપની આ પ્લાન્સમાં કેવી ઓફર અને સુવિધાઓ આપી રહી છે.અત્યારે દરેક ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોના બજેટ પ્રમાણે સસ્તા પ્લાન વધુ સુવિધાઓ સાથે ઓફર કરે છે. ચાલો જાણીએ એરટેલ, જિયો અને વોડાફોનના સસ્તા પ્લાન વિશે.

image source

Reliance Jio

image source

 ચોથો પ્લાન 101 રૂપિયાનો ડેટા વાઉચર છે. આમાં યુઝર્સને 12 જીબી ડેટા મળે છે. જેની વેલિડિટી યુઝરના કરન્ટ પ્લાન જેટલી હોય છે.

Airtel

image source

 એરટેલનો સૌથી ઓછી કિંમતવાળો પ્લાન 48 રૂપિયાનો છે. તેમાં યુઝર્સને 3 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.

image source

Vodafone Idea (Vi)

image source

 ચોથો પ્લાન 251 રૂપિયાનો છે. આમાં યુઝર્સને 50 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.

વોડાફોન-આઇડિયાના આ પ્લાનમાં તમને 38 રૂપિયા અને 100 એમબી ડેટાનો ટૉકટાઇમ મળશે. ઉપરાંત તમારે સ્થાનિક અને એસટીડી કૉલિંગ માટે પ્રતિ મિનિટ 2.5 પૈસા ચાર્જ ચૂકવવા પડશે. આ પેકની માન્યતા 28 દિવસની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version