Card Payment: આવતીકાલથી કાર્ડથી પેમેન્ટ થઈ શકે છે ફેઇલ, જાણી લો જલદી આ પાછળનું કારણ, નહિં તો…

આવતીકાલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે અને અનેક નિયમો ફેરવાઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ બાદ એટલે કે 1 એપ્રિલથી એએફએને અનિવાર્ય કર્યું છે. આ કારણે 1 એપ્રિલથી રિચાર્જ અને બિલના પેમેન્ટ જાતે થઈ શકશે નહીં. બેંક અને ભુગતાન સુવિધા પ્રદાન કરનારા પ્લેટફોર્મ પોતે બિલનું ભુગતાન કરીને આરબીઆઈના નિર્દેશનું પાલન કરે અને સમય માંગી રહી છે.

લેનદેનને મજબૂત કરવાનો છે હેતુ

image source

આરબીઆઈએ જોખમ ઘટાડવા માટે આ ઉપાયોના આધારે આ પગલાની જાહેરાત કરી છે. તેનો હેતુ કાર્ડની મદદથી લેન દેનને મજબૂત અને સુરક્ષિત કરવનો છે. આ સાથે વધારે વેરિફિકેશન ઉપાયનું અનુપાલન કરાયું નથી જેથી સંબંદિત ઈકાઈને વીજળી સહિત અનેક ગ્રાહક સેવાઓ, ઓટીટી સહિત અન્ય બિલના પેમેન્ટ પર અસર થઈ શકે છે.

આરબીઆઈએ હાલમાં કોન્ટેક્ટ લેસ કાર્જની મગગખી પેમેન્ટ અને કાર્ડ તથા યૂપીઆઈની મદદથી બિલના પેમેન્ટની સીમા 1 જાન્યુઆરીથી 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરી છે. આ પહેલનો હેતુ ડિજિટલ લેનદેનને સુગમ અને સુરક્ષિત બનાવવાનો છે.

ગ્રાહકની મંજૂરી બાદ જ થશે પેમેન્ટ

image source

આ નવા નિયમના આધારે બેંકને નિયમિત રીતે બિલના પેમેન્ટને વિશે ગ્રાહકને સૂચના આપવાની રહેશે અને ગ્રાહકની મંજૂરી બાદ જ તેનું પેમેન્ટ કરાશે. બિલનું પેમેન્ટ જાતે થશે નહીં. ગ્રાહકની પાસે વેરિફિકેશનની મંજૂરી બાદ જ પેમેન્ટ થશે.

ગાર્હકોને મોકલવાનો રહેશે ઓટીપી

image source

નવી ગાઈડલાઈનના આધારે 5000 રૂપિયાથી વધારે પેમેન્ટ માટે બેંકની નવી ગાઈડલાઈન્સના આધારે ગ્રાહકોને ઓટીપી મોકલવાનો રહેશે.

એનબીએફસી અને બેંકને આરબીઆઈના આદેશ

image source

આરબીઆઈએ 4 ડિસેમ્બરથી આરઆરબી, બિન બેંકિંગ કંપનીઓ અને ઓનલાઈન સુવિધા આપનારા પ્લેટફોર્મની સાથે બેંકને પણ આદેશ આપ્યા છે કે કાર્ડ કે પ્રીપેડ પેમન્ટ ઉત્પાદ કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ઉપયોગ કરીને જાતે જ બિલ પેમેન્ટની વ્યવસ્થામાં જો એએફએનું અનુપાલન થતું નથી તો તે 31 માર્ચ 2021થી જાહેર કરાશે નહીંય

નિયમ અને અનુપાલન તથા સમય જોઈશે

image source

ઈ કોમર્સ કંપનીઓ આરબીઆઈના આદેશ માટે તૈયાર નથી. તેઓએ કહ્યું કે આરબીઆઈના નિયમ અનુપાલનને લઈને સમય નહીં આપ્યો તો 1 એપ્રિલથી ગ્રાહકને મંજૂરી આપી છે બેંક તેનું પાલન કરશે નહીં. નિયમિત રીતે બિલના પેમેન્ટ અને અન્ય લેન દેન બાધિત રહેશે. ડિજિટલ પેમેન્ટને લઈને ગ્રાહકોનો ભરોસો તૂટશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *