વીજળીનો કરંટ લાગે તો તરત જ કરી આ ઉપાયો, બચી જશે વ્યક્તિનો જીવ

તાઉ- તે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે ત્યારે દેશભરમાં વરસાદનો માહોલ છે. આ સમયે શક્ય છે કે લાઈટના તાર કે થાંભલાના કારણે કોઈને કરંટ લાગે. તેને ઇલેક્ટ્રીક શોક પણ કહેવાય છે. જો આ સમયે કોઈ વ્યક્તિને તરત સારવાર ના મળે તો તેનું મોત થઈ શકે છે. તો જાણો શું કરવું અને તરત વ્યક્તિનો જીવ બચાવી લેવો. જો તમારી આસપાસ કોઈને કરંટ લાગે છે કે તમારા ઘરમાં કોઈ આવી સમસ્યાનો ભોગ બને છે તો તમે આ નાના ઉપાયોની મદદ પણ લઈ શકો છો અને તમારી સેફ્ટી સાથે અન્ય વ્યક્તિની મદદ કરી શકો છો. તો જાણો સરળ અને નાના ઉપાયો,

image source

જ્યારે તમને કે કોઈ વ્યક્તિને કરંટ લાગે તો આસપાસમાં પડેલી કોઈ લોખંડની વસ્તુ હોય તો તેને હટાવો, પાણી અને લોખંડની મદદથી કરંટ જલ્દી ફેલાય છે. આ સાથે તમે ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ પણ માંગી શકો છો.

image source

વ્યકિત કરંટ લાગવાના કારણે બેભાન થાય છે તો મદદ મળે ત્યાં સુધી તેના મોઢામાં શ્વાસ ભરો અને સાથે હાથની મદદથી તેની છાતી પર પ્રેશર આપો. તેને સીધા સૂવડાવીને પગની ઉપર તરફ કરો.

image source

આ સિવાય એક કાસ પ્રોસેસ છે જેની મદદથી તમે ફક્ત 10 મિનિટમાં 100 વાર વ્યક્તિનું હ્રદય હાથથી દબાવીને તેને ફરીથી શ્વાસ આપવાનો પ્રયાસ કરી શકો છો. જો વ્યક્તિનું કરંટથી મોત થયું છે તો તમે આ ટ્રીટમેન્ટની મદદથી ફરીથી તેને 5 મિનિટમાં જીવિત કરી શકો છો. પરંતુ આ માટે એક્સપર્ટની મદદની જરૂર રહે છે. તો વ્યક્તિનો જીવ બચી શકે છે.

image source

કરંટ લાગે ત્યારે ઘરની લાઈટનો મેન સ્વીચ તરત બંધ કરો. તેના સિવાય તમે કોઈ લાકડાની વસ્તુથી કરંટ અને વ્યક્તિને અલગ કરવાનો પ્રયાસ કરી શકો છો. તમે તે વ્યક્તિને અડો નહીં તેનું ધ્યાન રાખવાનું પણ જરૂરી છે.

image source

વ્યક્તિને સીધા સૂવડાવો. આ પછી ચેક કરો કે તે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં. કરંટ લાગેલી વ્યક્તિને ઓઢા઼ો નહીં. તેને પાણીથી નવડાવો. તે દાઢી ગયા હોય ક લોહી નીકળી રહ્યું છે તો તેની પર સાફ કપડું બાંધો.

ઘરમાં જે જગ્યાઓએ લાઈટની સ્વીચ હોય તેને તરત જ બંધ કરી શકાય તેવી સ્થિતિમાં રાખો. તેી આસપાસ કોઈ ચીજ હોય તો અને ખાસ કરીને લોખંડની ચીજ હોય તો હટાવી લો. તેનાથી વરસાદના સમયે કરંટ લાગવાની શક્યતા વધારે રહે છે.

image source

આ નાની ટિપ્સ તમને આ સમયમાં મદદ કરશે અને સાથે તમે કરંટ લાગેલી વ્યક્તિનો જીવ પણ સરળતાથી બચાવી શકશો. નાના ઉપાયો કમાલ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!