બિકીની પહેરીને યોગા કરતી પૂજા બત્રાની આ તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

અભિનેત્રી પૂજા બત્રા પોતાના દિવસની શરુઆત યોગા કરવાથી કરે છે. પૂજા બત્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે અને નિયમિતપણે પોતાના ફોટોસ અને વિડીયો શેર કરતી રહે છે. મંગળવારના રોજ અભિનેત્રી પૂજા બત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક થ્રોબેક ફોટો શેર કરી છે, જેમાં અભિનેત્રી પૂજા બત્રા ખુબ જ ફીટ જોવા મળી રહી છે.

image source

આ ફોટોસમાં આપ જોઈ શકો છો કે, અભિનેત્રી પૂજા બત્રા ગ્રીન એન્ડ વાઈટ કલરની બીકીની પહેરેલ જોવા મળી રહી છે. ત્યાં જ અભિનેત્રી પૂજા બત્રા પુલ સાઈડ પર બિકીનીમાં યોગા કરતા જોવા મળી રહી છે. અભિનેત્રી પૂજા બત્રાની આ ફોટો તેમના ફેંસને લલચાવી રહી છે.

image source

અભિનેત્રી પૂજા બત્રાના ફેંસ આ ફોટો પર ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરએ કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘ગજબનું ટ્રાન્સફોર્મેશન’ જયારે બીજા સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, ’૪૪ વર્ષની ઉમરમાં પણ આપ ઘણા ફીટ અને ખુબસુરત જોવા મળી રહ્યા છે.’ એના સિવાય અન્ય સોશિયલ મીડિયા યુઝર્સએ હાર્ટ ઈમોટિકોન શેર કરીને પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. A post shared by Pooja Batra Shah (@poojabatra)

image source

૪૪ વર્ષની ઉમરમાં પણ અભિનેત્રી પૂજા બત્રાએ પોતાની જાતને ઘણી સારી રીતે મેન્ટેઈન કરી રાખ્યા છે. અભિનેત્રી પૂજા બત્રા મોટાભાગે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના વર્કઆઉટની ફોટોસ અને વિડીયો શેર કરતી રહે છે. જેને જોઈને અભિનેત્રી પૂજા બત્રાના ફેંસ ઘણા પ્રેરિત પણ થાય છે.

image source

આપને જણાવી દઈએ કે, આવું પહેલીવાર નથી થયું જયારે અભિનેત્રી પૂજા બત્રા પોતાના ફોટોસને લઈને ચર્ચામાં આવી હોય. આપને જણાવી દઈએ એ, આની પહેલા પણ અભિનેત્રી પૂજા બત્રા પોતાના ફોટોસ અને વીડિયોના કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે.

image source

અભિનેત્રી પૂજા બત્રાએ પોતાના કરિયરમાં કેટલીક હીટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં હીટ ફિલ્મો ‘હસીના માન જાએગી’, ‘કહી પ્યાર ના હો જાએ’, ‘દિલ ને ફિર યાદ કિયા’, ‘જોડી નંબર 1’, ‘નાયક’ અબે અન્ય પણ કેટલીક ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે. આ તમામ ફિલ્મોમાં અભિનેત્રી પૂજા બત્રાના પાત્રોની ખુબ જ પ્રસંશા કરવામાં આવી છે.

image source

અભિનેત્રી પૂજા બત્રાની પર્સનલ લાઈફ વિષે વાત કરીએ તો વર્ષ ૨૦૧૯માં અભિનેત્રી પૂજા બત્રાએ બધાને પોતાના લગ્નથી હેરાન કરી દીધા હતા. અભિનેત્રી પૂજા બત્રાએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ નવાબ શાહની સાથે લગ્ન કર્યા છે, ત્યાર બાદ તેમણે ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. જો આપને ખ્યાલ હોય તો, નવાબ શાહ ફિલ્મ ‘દબંગ-૩’, ‘મુસાફિર’, ‘લક્ષ્ય’, ‘ડોન-૨’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘દિલવાલે’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. A post shared by Pooja Batra Shah (@poojabatra).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *