Site icon News Gujarat

પ્રિયંકા ચોપરાએ પહેર્યું રિવિલિંગ ટોપ પર મંગળસૂત્ર,લોકોમાં બન્યો ચર્ચાનો વિષય

પ્રિયંકા ચોપરા ભલે હવે હિંદી સિનેમામાં એટલી ન દેખાતી હોય પણ એ જ્યાં પણ જાય છે ભારતીયોને એમના પર હંમેશા ગર્વ મહેસુસ થાય છે. બરેલી જેવા નાના શહેરમાંથી નીકળેલી એક છોકરી જે આજે હોલીવુડમાં કામ કરી રહી છે. પ્રિયંકા ક્યાંય પણ જાય એ પોતાની ભારતીયતા નથી છોડતી. એ હંમેશા હાથ જોડીને નમસ્તે કરે છે અને ભારતીય ટ્રેડિશન્સને ફોલો કરે છે

image source

ઘણા મહત્વના અવસર અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં પ્રિયંકા ચોપરા સાડી પહેરેલી દેખાય છે અને એમનો આ અંદાજ ફેન્સને ખૂબ જ ગમે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાના અમુક લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં એ ખૂબ જ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે પણ ચર્ચામાં છે એમનું મંગળસૂત્ર. આ રિવિલિંગ ટોપ પર એમનું સુંદર મંગળસૂત્ર ફેન્સને ખૂબ જ ગમી રહ્યું છે.

પ્રિયંકા ચોપરાએ આ ફોટોશૂટ વોગ મેગેઝીન માટે કરાવ્યું છે અને ફોટા જોઈને લોકોએ એક્ટ્રેસના સુંદર મંગળસૂત્રને નોટિસ કર્યું છે. તમને જણાવી દઈએ કે ફોટામાં દેખાઈ રહેલું આ મંગળસૂત્ર એ નથી જે પ્રિયંકા ચોપરાએ લગ્નમાં પહેર્યું હતું પણ આ એના કરતાં ઘણું વધારે કુલ લાગી રહ્યું છે. પ્રિયંકા ચોપરાએ આ ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે આ મંગળસૂત્ર જલ્દી જ લોન્ચ કરવામાં આવશે.

પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે આ સંબંધ બનાવવામાં વર્ષો લાગે છે. આ મારા માટે ઘણા બહાના દ્વારા ખુશી લઈને આવે છે. એમાંથી એક છે મંગળસૂત્ર (જલ્દી જ આવી રહ્યું છે) જે અમે બનાવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં જ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો એક ફોટો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો..આ ફોટાના કારણે એમને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. આ ફોટામાં પ્રિયંકા ચોપરાનું પરફેક્ટ ફિગર દેખાઈ રહ્યું હતું. આ ફોટામાં દેખાઈ રહ્યું હતું કે નિક જોનસ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના બમ પર બ્રેકફાસ્ટ કરતા દેખાઈ રહ્યા હતા.

ફોટામાં પ્રિયંકા ચોપરાએ રેડ બોટમની સાથે બ્લેક બિકીની ટોપ પહેર્યું હતું.નિક શર્ટલેસ છે અને અમને કાળા કલરનું સ્વિમિંગ વેર પહેરેલું છે. નિકના હાથમાં એક કાંટો અને એક ચાકુ હતું.એ આ દરમિયાન પ્રિયંકાના બટ પર કાંઈક મસ્તી કરતા દેખાઈ રહ્યા હતા. એના પર પ્રિયંકા હસી રહી છે. આ ફોટા પર પ્રિયંકા ચોપરાએ કેપ્સન આપ્યું હતું કે બ્રેકફાસ્ટ સાથે કાંટો અને ચાકુની ઇમોજી પણ મૂકેલું હતું.

Exit mobile version