Site icon News Gujarat

કેમ તારક મહેતાની રીટા રીપોર્ટર બની ટ્રોલરનો નિશાન…? વાંચો આ લેખ અને જાણો..

નમસ્તે મિત્રો આજે આપણે એ સિરિયલ વિશેની વાત કરી રહ્યા છે.જે પૂરા ભારતની અંદર સૌથી વધુ જોવામાં આવતી લોક પ્રિય સિરિયલ છે. જેને દર્શકોએ ખુબજ પ્યાર આપેલો છે.જે શો ને આપણે તારક મેહતાકા ઉલ્ટા ચશ્મા તરીકે ઓળખીએ છીએ. આ શો ની અંદર તમામ લોકોએ ખુબજ સારા કિરદાર નભાવેલા છે. જેથી લોકો આ શો ને જોવો ખુબજ પસંદ કરે છે.

image source

આજે આપણે રીટા રિપોર્ટરનું પાત્ર અદા કરતી અભિનેત્રી “પ્રિયા આહુજાને” હાલમાં એક ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો જેના વિશેની ચર્ચા કરીશું. હાલમાં પ્રિયાએ એક ફોટો સોસિયલ મીડિયા માં શેર કર્યો છે. જેમાં તેણીએ બ્રા સ્ટ્રેપ ફ્લોંટ કર્યો છે. જે ચાહકોને પસંદ ન આવતા અનેક ગંદા કોમેન્ટ કર્યા છે.

આ ફોટાની અંદર તેણીએ બ્લૂ કલરનો શર્ટ અને બ્લેક પેન્ટ પહરેલું છે. તેમજ ખુલા વાળો ની સાથે લાલ લિપસ્ટિક લગાવેલી છે જેમાં તે ખુબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે. આ ઉપરાંત તેણીએ કેપ્સનમાં એવું લખ્યું છે “ જે પણ તમારી આત્મા માટે સારુ છે તે કરી દો.” આ તસ્વીર તેમના પતિ તેમજ શો ના માર્ગદર્શક માલવ રાજદાએ ક્લિક કરી હતી.

જ્યારે આ તસ્વીર પર ચાહકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી તો માલવ રાજદા તેમજ તેમના પતિએ ચાહકોને તેમની ભાષામાં જવાબ આપ્યો. તારક મેહતાકા ઉલ્ટા ચશ્મા શોએ એક એવી ખ્યાતિ મેળવી છે જે અત્યાર સુધી કોઈએ મેળવી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પર ચાલી રહેલો એવો શો છે જે સૌથી લાંબા સમયથી ચાલુ છે અને આ રેકોર્ડ બદલ હવે આ શોનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા જઈ રહ્યું છે.

image source

આ શો ૨૦૦૮ માં સબ ટીવી ઉપર ચાલુ થયો હતો જેની ભવ્ય સફળતાથી આ શો આજે પણ લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ સીરિયલ હિન્દી ટીવીની સૌથી જૂની અને લાંબા સમયથી ચાલતી સિરીયલ બની ગઈ છે. જેના આધારે તેને ગીનિસ બુકમાં નામ મળવા જઈ રહ્યું છે.

image source

હજી પણ આ શો સફળતા પ્રાપ્ત કરતું રેહશે અને લોકોનું મનોરંજન પૂરું પાડી શકશે.આ શો લોકોના પરિવારમાં ખુશીઓ વાધરી રહ્યો છે અને જેથી આ શો ના સાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આ શો ની અંદર કાર્ય કરતાં તમામ કલાકારોને લોકો તરફથી ખુબજ સહયોગ મળી રહ્યો છે.

Exit mobile version