જૂનાગઢની આ નદી બની ગઇ લાલ, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

નદીઓના શુદ્ધિકરણ માટે વપરાયેલા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે કારણ કે ગમે તેટલા ખર્ચ પછી પણ નદીઓ શુધ્ધ થઈ નથી રહી.  દેશભરમાં પ્રદૂષિત નદીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં પ્રદૂષિત નદીઓની સંખ્યાનો આંકડો 351એ પહોંચ્યો છે. કેન્દ્ર દ્વારા પ્રદૂષિત નદીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાત પાંચમા નંબરે છે. ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત યાદીમાં સામેલ છે.નદીમાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગની સાડી ધોવાના ઘાટનું પાણી ભળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.

image source

ધંધુસર બાલોટ તરિયાધર નાદરખી રૂપાવટી મજેવડી સહિતના સરપંચ અને ખેડૂતોએ કલેકટરને આવેદનઆપ્યું હતું. નદીમાં કેમિકલયુક્ત લાલ પાણી થઈ જતા હજારો હેકટર જમીનને નુકશાન. આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો જનઆંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.  નદીમાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

image source

ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગની સાડી ધોવાના ઘાટનું પાણી ભળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધંધુસર બાલોટ તરિયાધર નાદરખી રૂપાવટી મજેવડી સહિતના સરપંચ અને ખેડૂતોએ કલેકટરને આવેદનઆપ્યું હતું. નદીમાં કેમિકલયુક્ત લાલ પાણી થઈ જતા હજારો હેકટર જમીનને નુકશાન. આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો જનઆંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

image source

ધન્ય ઘડી ધન્ય ભાગ્ય! અયોધ્યા રામલલ્લા મંદિરમાં આજીવન થાળ જલારામ મંદિર તરફથી ધરાવાશે.આજે જેતપુર સાડી ઉદ્યોગનું પાણી ઉબેણ નદીમાં ઘણા લાંબા સમયથી આવે છે. હાલ જ્યારે કેમિકલયુક્ત લાલ પાણી આવતા અમારી જીવાદોરી સમાન ઉબેણ નદી ખુબજ પ્રદુષિત બની છે. આવતું પાણી એટલી હદે પ્રદુષિત છે કે, પાણીમાં રહેલા માછલાં પણ મૃત્યુ પામે છે. પશુધન પણ આ પ્રદુષિત પાણી વપરાશ તો ઠીક પીવા યોગ્ય પણ નથી. અમારા સીમતળમાં આવેલ કુવા કે બોરમાં લાલ પાણી આવવા લાગ્યું છે. એટલે હવે ગામમાંથી હિજરત કરવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મનુષ્ય જાતિ ઉપર પણ પાણી જન્ય રોગોનો ફોલાવો થઈ રહયો છે.

image source

તંત્ર પાસે અમારી માંગ છે કે, તાત્કાલિક આ કેમિકલયુક્ત પાણી નદીમાં બંધ કરવામાં આવે નહિતર ના છૂટકે ખેડૂતોને અને આજુબાજુ ના ધંધુસર બાલોટ મજેવડી તરિયાધર સહિત ના ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે. ખેડૂતોની આવક બમણી કરવાની છે ત્યારે આવા પ્રદુષિત પાણીથી ખેડૂતોની જમીન બંજર બનતી જાય છે. એટલે આ ઉબેણ નદીમાં આવતું કેમિકલયુક્ત લાલ પાણી તત્ક્લિક બંધ કરવું જોઈએ.

image source

આજે કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે એ કેમિકલ યુક્ત પાણીથી ખેતીને પાક બળી જાય છે. પશુ પક્ષી પણ આ પ્રદુષિત પાણી પિય મૃત્યુનો ભોગ બને છે. ઉબેણ નદીનું પાણી લાલ થતા ભેસાણથી વંથલી સુધી આવતા અનેક ગામોના ખેડૂતોને અસર જોવા મળી રહી છે. જેના લીધે ભવિષ્યમાં ખેડૂતોને મોટા પાયે નુકશાન થશે. જેમાં જમીન અને પશુ ધનને પણ મોટું નુકશાન થશે તેમ ખેડૂતોનું માનવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત