જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઈને કામમાં વિલંબ રહે તો કોઇને આર્થિક નુકસાનીની તૈયારી રાખવી

*તારીખ ૧૩-૧૦-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- આઠમ ૨૦:૧૦ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાષાઢા ૧૦:૨૧ સુધી.
  • *યોગ* :- સુકર્મા ૨૭:૪૮ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૫
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૫
  • *ચંદ્ર રાશિ* :- ધન ૧૬:૦૭ સુધી. મકર
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સરસ્વતી બલિદાન ૧૦:૨૦ થી,મહાઅષ્ટમી ઉપવાસ,

દુર્ગાષ્ટમી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકુળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-સફળતા માટે પ્રયત્ન વધારવા.
  • *પ્રેમીજનો*:- વિલંબ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *વેપારીવર્ગ*:-આર્થિક અકળામણ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- આવક ઘટતી જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક ક્લેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-પૂરતી જાણ પિછાણ કરવી.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માં વિલંબ ની સમસ્યા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નુકસાન ના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય માં સાનુકૂળ માહોલ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- ઉઘરાણી આવક વધતાં જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળ સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય નો સહયોગ સાનુકુળતા અપાવે.
  • *પ્રેમીજનો*:- સાનુકુળ સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા ના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી ના સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય ની સંભાળ રાખવી.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કોટુંબીક કાર્ય સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીત નો વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બનાવી શકો.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *વેપારી વર્ગ*:-કર્જ ઉઘરાણી થી સંભાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:- માનસિક અકળામણ માં રાહત રહે.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-જતું કરવાની ભાવના થી શાંતિ રહેશે.
  • *લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ શક્ય બને.
  • *પ્રેમીજનો* :-બપોર બાદ નો સમય વિપરિત રહેશે.
  • *નોકરિયાત વર્ગ* :-કર્મચારી સાથે સલુકાઈ થી કામ લેવું.
  • *વેપારીવર્ગ* :- ખર્ચ/ચૂકવણું વધતાં જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક પ્રયત્ન માં વિશેષ ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વ્યગ્રતા/ઉગ્રતામાં ધીરજ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-સાવધાની વર્તવી હિતાવહ રહેશે.
  • *નોકરિયાત વર્ગ*:- વ્યય વધી ન જાય તે જોવું
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલી નો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા ચિંતા ઉલ્જન રખાવે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ખર્ચ વધતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ અટવાતા લાગે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી ફેર-બદલની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ વ્યય માં મુંજવણ વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-બેચેની ઉચાટ રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :- લાભની આશા ઠગારી નીવડે.
  • *પ્રેમીજનો*:-નિરાશા હાથ લાગે.
  • *નોકરિયાતવર્ગ*:- સમસ્યાના માર્ગ મળે.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાનો બોજ હળવો બને.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુશ્કેલીનો ઉકેલ મળે.
  • *લગ્નઈચ્છુક* :-ધારણા ઉલટી ન પડે તે જોવું.
  • *પ્રેમીજનો* :- યોગ્ય તક વિખરાતી લાગે.
  • *નોકરિયાતવર્ગ* :- હરીફ થી સંભાળવું.
  • *વેપારીવર્ગ*:- વ્યાવસાયિક સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભદાયી તક સંજોગ સર્જાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવમાંથી મુક્તિ મળે.
  • *લગ્નઈચ્છુક* :-આપની સાથે ખો-ખો ની રમત ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- ધારણા બર ના આવે.
  • *નોકરિયાત વર્ગ*:-હાથ નીચેના કર્મચારી સાથે મતભેદ રહે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ વિપરીત જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- કસોટી કારક સમય રહે.
  • *પ્રેમીજનો*:-વિશ્વાસ ન રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- સમાધાનકારી બનવું.
  • *વેપારીવર્ગ*:- પ્રતિકૂળતા વિઘ્ન રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-માનસિક તંગદિલી રહે.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતાના વાદળ હટે.
  • *લગ્નઈચ્છુક* :- કપટ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- મુલાકાત વિલંબ થી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- મુંજવણ નો હલ મળે.
  • *વેપારી વર્ગ*:- મધ્યાન બાદ સાવચેત રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી બની વિવાદ ટાળવા.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૬