જોઈ લો ટીવીની આ પોપ્યુલર એક્ટ્રેસની સુપર ક્યૂટ બાળપણની તસવીરો, જે જોઈને તમે પણ કહેશો…અરે..કેટલું ક્યૂટ બબૂ છે

જોઈ લો ટીવીની આ પોપ્યુલર એક્ટ્રેસની સુપર ક્યૂટ ચાઈલ્ડહુડ તસવીરો, જોઈને તમે પણ કહેશો…અલે…લે કેટલું ક્યૂટ બબૂ છે.

દિવ્યાંકા ત્રિપાઠી.

image source

દિવ્યાંકાની પોપ્યુલરિટીથી તો બધા વાકેફ જ છે, દિવ્યાંકા મીસ ભોપાલ રહી ચુકી છે અને હાલમાં જ એમને પોતાનું એક રહસ્ય ખોલ્યું હતું કે એમને સ્વીમ સૂટથી શુ વાંધો છે, દિવ્યાંકાએ કહ્યું હતું કે એ ખૂબ જ શરમાળ છે અને એટલે ખચકાય છે એવા કપડાં પહેરવાથી. દિવ્યાંકાના બાળપણના ફોટા જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે એ કેટલી કાબેલ હતી અને હવે તો એમને સાબિત પણ કરી દીધુ. તમે પણ જોઈ લો એમના બાળપણની ક્યુટનેસ….

જેનિફર વીંગેટ.

image source

એ ટીવી શોની સૌથી વધુ ફેમસ અને સૌથી વધુ ફી લેનાર અભિનેત્રીઓમાંથી એક છે. એમનું ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. પણ તો ય બહુ ઓછા લોકો જાણે છે કે જેનીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને એમને બોલીવુડમાં પણ ઐશ્વર્યા રાય સાથે સિલ્વર સ્ક્રીન શેર કરી છે. જેનીએ 12 વર્ષની ઉંમરમાં રાજા કો રાની સે પ્યાર હો ગયાથી ફિલ્મોમાં પગ મૂક્યો અને એ પછી એ કુછ ન કહોમાં દેખાઈ ત્યારે એ 14 વર્ષની હતી.ટીવી પર એમને શાકાલાકા બમ બમ સિરિયલ કરી અને પછી એ મોટી થયા પછી કસોટી જિંદગી કીમાં દેખાઈ. આજે એ ખૂબ જ ગ્લેમરસ થઈ ગઈ છે પણ બાળપણમાં એટલી જ ક્યૂટ હતી. તમે પણ જોઈ લો એમના બાળપણની ન જોયેલી તસવીરો.

ક્રિસ્ટલ ડીસુઝા.

image source

ક્રિસ્ટલ વિશે પણ બહુ ઓછા લોકો જાણે છે કે એ ઘણા લાંબા સમયથી ટીવી સાથે જોડાયેલી છે. કરણ ટેકર સાથે અફેર અને બ્રેકઅપ પછી હવે એ ઓછી દેખાય છે પણ એમની બ્યુટી અને ક્યુટનેસના બધા દીવાના છે.

નિયા શર્મા.

image source

મોસ્ટ બોલ્ડ એક્ટ્રેસ છે નિયા જે પોતાના બિન્દાસ અંદાજ અને સેક્સી ફિગર માટે જાણીતી છે. નિયા પણ ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પણ એમના બાળપણના આ ફોટાને તમે હજી સુધી નહિ જોયા હોય.

રશ્મિ દેસાઈ.

image source

પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતી ચુકેલી રશ્મિએ ભોજપુરી અને બી ગ્રેડ ફિલ્મોથી સફર શરૂ કર્યો અને આજે એ ટોપની ટીવી એક્ટ્રેસ છે. એમને બધા જ ખૂબ જ પ્રેમ છે અને રશ્મિ બાળપણમાં પણ એટલી જ ક્યૂટ હતી જેટલી આજે છે.

રુબીના દિલેક

image source

કિન્નર બહુ બની રુબીનાએ બધા રુલ્સ બદલી નાખ્યા અને ઘણો ચેલેન્જિંગ રોલ કરી બધાની ફેવરિટ બની ગઈ અને હવે એ બિગ બોસ 14ની વિનર પણ છે. જોઈ લો રુબીનાના ક્યૂટ ફોટા.

ઉર્વશી ઢોલકીયા.

image source

કોમોલિકા બની ઉર્વશીએ ઘણું નામ કમાયું અને સાથે જ ફક્ત 16 વર્ષની ઉંમરમાં એ બે બાળકોની માતા બનીને પણ ચર્ચામાં આવી ચૂકી હતી. દેખ ભાઈ દેખની એ નાદાન અલ્લડ બાળકી આટલી ગ્લેમરસ થઈ જશે એ ક્યાં કોઈએ વિચાર્યું હતું. જોઈ લો ઉર્વશીની બાળપણની ક્યુટનેસ અને માસૂમિયત.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *