જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઈને કામકાજમાં સાવચેતી રાખવી પડશે તો કોઈને નોકરીના આશાસ્પદ સંકેત રહે

*તારીખ-૧૪-૧૦-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- નોમ ૧૮:૫૪ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૦૯:૩૭ સુધી.
  • *યોગ* :- ધૃતિ ૨૫:૪૬ સુધી.
  • *કરણ* :- બાલવ,કૌલવ, તૈતિલ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૫
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૫
  • *ચંદ્ર રાશિ* :- મકર
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* સરસ્વતી વિસર્જન ૦૯:૩૭ થી,શ્રી હરિ જયંતિ,મહા નવમી,નવરાત્રી ઉત્થાપન,પારણા.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચવ્યય માં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-સાવધાની પૂર્વક વાત રખાવવી.
  • *પ્રેમીજનો*:- છલ થી સાવધ રહવું.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ માં સાવચેતી વર્તવી.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- રોકડ/ઉઘરાણી અંતે ધાર્યું ન થાય.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકુળ સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ ની કસોટી થતી જણાય.
  • *પ્રેમીજનો*:-જીદ વિરહ ના સંજોગ બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:- લાભદાયી તક મળે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાય અને વ્યસ્તતા વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક સંજોગ ઉપર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ઘર વાહન નો પ્રશ્ન સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ ના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- એક પંથ દો કાજ મુલાકાત આસાન રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધતો જણાય.
  • *વેપારીવર્ગ*:-નાણાં ફસાય નહિ તેની તકેદારી રાખવી.
  • *પારિવારિક વાતાવરણ*:-પડવા વાગવા માં પાણી થી બચવું.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- થોડી રાહત ના સમાચાર મળે.
  • *પ્રેમીજનો*:- છલ નાં સંજોગ થી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:- મનની મુરાદ મન માં રહેતી લાગે.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્ન સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- વાત દૂર ઠેલાતી જણાય.
  • *પ્રેમીજનો* :- વિરહ ના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ* :- મતમતાંતર ના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ* :- કર્જ મદદ લેવાની નોબત આવે.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુ થી સાવધ રહેવું.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ

  • *સ્ત્રીવર્ગ*:- ધારણા અવળી પડતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળદાયી બને.
  • *પ્રેમીજનો*:-કપટ થી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ ની ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-કામગીરી અંગે વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:- ધાર્યા કામકાજ આડે વિઘ્ન જણાય.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ગૃહ/પારિવારિક સમસ્યા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિચારો નાં વલણ સ્થિરતા ન આપે.
  • *પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત નાં યોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યપદ પર ભાર અને ચિંતા જણાય.
  • *વ્યાપારી વર્ગ*:આવક નાં સંજોગ સુધરતાં જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત ના સંજોગ સાવધ રહેવું.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકુળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મિલન માં વિંલબ નાં સંજોગ જણાય.
  • *નોકરિયાતવર્ગ*:- નકારાત્મકતા છોડવી.
  • *વેપારીવર્ગ*:- કાનૂની ગુંચ થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રો નો સહયોગ મળે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ખોટા ખર્ચવ્યય માં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ના સંજોગ રહે.
  • *પ્રેમીજનો* :- મુલાકાત માં ચકમક રહે.
  • *નોકરિયાતવર્ગ* :- પદ ભાર વધે.
  • *વેપારીવર્ગ*:- ચિંતા નો બોજ હળવો બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક લેતી દેતી માં સાવધ રહેવું.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-કપટ/વિલંબ ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સંભવ ન બને.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી સાથે મનોરંજન નાં સંજોગ જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય ફેરબદલ નાં સંજોગ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ અંતરાય.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- અવરોધ દૂર થતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- પરદેશ નોકરી ની સંભાવનાં.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન નું ફળ મુશ્કેલ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-મુશ્કેલી માં વ્યવહાર આપવાના પ્રયત્નો સફળ બને.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબીક પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- સાવધાની પૂર્વક સાનુકુળ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મુશ્કેલી થી મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • *વેપારી વર્ગ*:- લાભદાયી તક નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વ ની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૬