જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોએ કાનૂની સત્તાથી સાવધ રહેવું

*તારીખ ૨૮-૧૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- નોમ ૧૮:૧૧ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- ચિત્રા ૨૮:૧૨ સુધી.
  • *યોગ* :- અતિગંડ ૨૮:૧૯ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૬
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૪
  • *ચંદ્ર રાશિ* :- કન્યા ૧૬:૪૫ સુધી. તુલા
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વાર્તાલાપ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત વિલંબથી શક્ય બને.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની સત્તા થી સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- માનસિક ચિંતા દૂર થઇ શકે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ધીરજપૂર્વક દિવસ પસાર કરવો.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:- સમય સરકતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડમાં રાહત રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક ક્ષેત્રે રાહત જણાય.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* : ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિચાર સકારાત્મક રાખવા.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળતા યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ચિંતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નનું મીઠું ફળ ચાખી શકો.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ

  • *સ્ત્રીવર્ગ*:-ક્લેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સફળતાની આશા જણાય.
  • *પ્રેમીજનો*:-વિલંબ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
  • *વેપારી વર્ગ*:-વ્યવસાય નો પ્રશ્ન હલ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણમાંથી બહાર આવી શકો.
  • *લગ્નઈચ્છુક* :-ઈગો અવરોધ રખાવે.
  • *પ્રેમીજનો* :-સખ્તાઈ વિલન બને.
  • *નોકરિયાત વર્ગ* :-ઉપરી તણાવની સંભાવના.
  • *વેપારીવર્ગ* :-ખોટા રોકાણથી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વની સમસ્યા સાનુકૂળતા બનાવે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ઉકેલાતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-દિવસ સારો રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળદાયી બને.
  • *નોકરિયાત વર્ગ*:-તક મળે ઉપયોગ કરવો.
  • *વેપારીવર્ગ*:-બેદરકારી છતાં લાભદાયી તક બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૂંચવણ સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા અનુત્તર બની રહે.
  • *પ્રેમીજનો*:- મૂંઝવણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં ચિંતા ખર્ચ રહે.
  • *વ્યાપારી વર્ગ*:સમાધાનકારી બનવું.વિવાદ ટાળવો.
  • *પારિવારિક વાતાવરણ*:-તણાવમુક્તિ ના સંજોગ સર્જાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણીમાં ઉગ્રતા ન રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-આવતી તકનો ઉપયોગ કરવો.
  • *પ્રેમીજનો*:-સાનુકૂળ સંજોગ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-સરળતાથી કામકાજ થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિકારક દિવસ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી રહી વિવાદ ટાળવો.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- જીદ ઇગો ન રાખવા.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીત આવતી જણાય.
  • *પ્રેમીજનો* :-અવરોધ સર્જાય.
  • *નોકરિયાતવર્ગ* :-પ્રયત્નો ફળદાયી રહે.
  • *વેપારીવર્ગ*:-મહત્વના વ્યવહાર જળવાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ વિખરાતા જણાય.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૫

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનની ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:-ગેરસમજ દૂર થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-શાંતિ ધીરજ રાખી કાર્ય કરવા.
  • *વેપારીવર્ગ*:-સ્નેહી મિત્ર સંબંધોમાં જાળવવું.
  • *પારિવારિકવાતાવરણ*:-નિરાશા ગેરસમજ દૂર થતી જણાય.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રશ્ન પેચીદા બને.
  • *લગ્નઈચ્છુક* :-આવતી તકને સાનુકૂળ બનાવી શકો.
  • *પ્રેમીજનો*:-સમસ્યા માં માર્ગ મળતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ની કદર ન થાય.
  • *વેપારીવર્ગ*:-ગૂંચવણ ઉકેલવાનો મોકો મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-ધીરજપૂર્વક નિર્ણય લેવા.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-મન હળવું બને.
  • *પ્રેમીજનો*:-જીદ ઈગો છોડવા.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિ પ્રમોશનની સંભાવના.
  • *વેપારી વર્ગ*:- તણાવ ચિંતા હળવી કરવાના ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૮