‘કપિલ શર્મા’..શોમાં અલી અસગર એક એપિસોડના વસુલે છે આટલા બધા રૂપિયા, કિંમત જાણીને ચોકી ઉઠશો તમે પણ

જાણીતા કોમેડી શો કપિલ શર્મામાં જાણીતા કોમેડિયન નાનીનો રોલ કરી રહેલા અલી અસગરે હાલમાં જ પોતાની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહિલાના રોલથી અલગ ઓળખ કાયમ કરનારા અલીએ શેફ બનવાનું સપનું જોયુ હતું. હવે અલી અસગર આ શોનો ભાગ નથી.

image source

તેની સાથે જ અલી અસગરની કમાણીને લઈને રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કપિલ શર્મા શોમાં કામ કરવા માટે અલી અસગરને એક એપિસોડ માટે 5થી 7 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

image source

અલી અસગરની પત્નીનું નામ સિદ્દીકા અસગર છે. કપલને 2 બાળકો છે. એકનું નામ નુયાન અને અન્યનું નામ અ્દા છે. અલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સારી રીતે મેનેજ કરે છે.

image source

વર્ક ફ્રંટની વાત કરીએ તો બીઝી શિડ્યુલ બાદ પણ તે પોતાના પરિવારને સમય આપે છે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું ભૂલતા નથી.

image source

અલીએ પોતાની સુંદર એક્ટિંગથી દર્શકોની વચ્ચે પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું હતું. કપિલના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં દર્શકોએ તેમનો દાદીનો રોલ ખૂબ જ પસંદ કર્યો હતો. નાના પડદા પર કામ કરવા સિવાય પણ તે અનેક ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂક્યા છે. તમને યાદ હશે તેઓએ ખલનાયક, જોરુ કા ગુલામ, પાર્ટનર, તીસ માર ખાન અને જુડવા 2 જેવી હિટ ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત