કરિના નથી સાચવી શકતી એક તૈમુરને પણ, કંટાળી ગઇ તૈમુરની આવી હરકતોથી, ઝડપાઇ ગઇ કેમેરામાં…

અચાનક એવું શું થયું કે આવી હરકતો કરવા લાગ્યા તૈમુર અલી ખાન, મમ્મી કરીના કપૂર ખાનને સંભાળવા પણ થયા મુશ્કેલ.

કોરોના વાયરસ સંક્રમણના લીધે આખી દુનિયાના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રોજ કોરોના વાયરસ સંક્રમણના લીધે ઘણા બધા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય જનતાની સુવિધાને ધ્યાનમાં રાખતા હવે ધીરે ધીરે અનલોકની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આવામાં સામાન્ય જનતાની જેમ જ બોલીવુડ સેલ્બ્સ પણ ધીરે ધીરે પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે.

image source

આ દરમિયાન સેલેબ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખુબ જ સક્રિય થયા છે તો કેટલાક સેલેબ્સને મુંબઈની અલગ અલગ જગ્યાઓ પર સ્પોટ કરી શકવામાં આવ્યા છે. શનિવારના દિવસે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને તેમના દીકરા તૈમુર અલી ખાન (Taimur Ali Khan) ની સાથે બાંદ્રા વિસ્તારમાં આવેલ માતા બબિતાના ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા. કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન સિવાય અન્ય કેટલાક સેલેબ્સને મુંબઈની અલગ અલગ જગ્યાઓ પર સ્પોટ થયા છે.

image source

કરીના અને તૈમુરના ફોટોસ જેવા જ કેમેરામેન ક્લિક કરવા લાગે છે તો અચાનક જ તૈમુર અલી ખાનને ખબર નહી શું થવા લાગે છે અને તૈમુર અલી ખાન જોર જોરથી ઉછળવા લાગે છે.

તૈમુર અલી ખાનની આવી હરકત કરતા જોઇને ગર્ભવતી કરીના કપૂર ખાનન્ડ દીકરાને સંભાળવો મુશ્કેલ થઈ રહ્યો હતો.

image source

કરીના કપૂર ખાનએ ઘણી મુશ્કેલીથી દીકરા તૈમુર અલી ખાનનો હાથ પકડ્યો અને ફોટોગ્રાફર્સને આપ્યો.

કરીના કપૂર ખાન આ દરમિયાન બ્લેક એન્ડ વાઈટ સુટ પહેર્યું હતું ત્યાં જ તૈમુર અલી ખાન બ્લુ શર્ટ અને ગ્રે પેંટ પહેરેલ જોવા મળ્યા.

image source

ગ્રે કલરના ટ્રેક સૂટમાં અને ચહેરા પર માસ્ક લગાવીને જોવા મળ્યા અભિષેક બચ્ચન.

image source

પતિ વિવેક દહિયા સાથે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સ્પોટ થઈ છે.

image source

આ સાથે જ અનિલ કપૂરને વર્કઆઉટ સેસન દરમિયાન સ્પોટ કરવામાં આવ્યા છે.

image source

જયારે લાલ ડ્રેસ પહેરેલ નોરા ફતેહી પોતાના સ્ટાઈલીશ લુક સાથે સ્પોટ કરવામાં આવી છે.

image source

અભિનેતા ગુરમીત ચૌધરીને પોતાની પત્ની અભિનેત્રી દેબીનાની સાથે પોતાના પેટ ડોગની સાથે લોંગ ડ્રાઈવ કરતા જોવા મળ્યા છે.

image source

ત્યાં જ અભિનેત્રી નીમરત કૌરને મુંબઈના માર્ગ પર ફરતા જોવા મળી છે.

image source

અભિનેત્રી જેનેલિયા ડીસુઝા પોતાના પતિ અભિનેતા રીતેશ દેશમુખ સાથે સ્પોટ થઈ છે.

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કિસર તરીકે જાણીતા અભિનેતા ઈમરાન હાશમીને ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા છે.

image source

ત્યાં જ અભિનેતા કરણ કુંદ્રા ઘણા દિવસો પછી ઘરની બહાર નીકળ્યા અને કરણ કુંદ્રાએ કેમેરામેનને પોઝ પણ આપ્યા છે.

Source: asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત