Site icon News Gujarat

જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને કાર્ય સફળતા માટે મહેનત વધારવી પડશે

તારીખ ૨૦-૧૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

ચિંતાવ્યથા નાં સંજોગ બને.કર્જ થી દુર રેહવું.ઉશ્કેરાટ ચિંતા થી દુર રેહવું.કાર્યભાર વધતો જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવો.

*વૃષભ રાશી*

લાભદાયી કાર્ય રચના થતી જણાય.મન ની મુંજવણ દૂર થતી જણાય.માન સન્માનમાં અવરોધ જણાય.

*મિથુન રાશિ*

વ્યવસાયિક કાર્ય સફળ બને. નોકરિયાત ને કાર્યબોજ ના સંજોગ બને.મતભેદ મતમતાંતર થી દુર રેહવું.આરોગ્ય જાળવવું.

*કર્ક રાશિ*

નવી આશા ઉત્સાહનાં સંજોગ બને.વધારા નાં ખર્ચ ખરીદી માં ધ્યાન આપવું.ગૃહ જીવનનાં કામ હાથધરી શકો જાત પર નિર્ભર રહેવું.

*સિંહ રાશી*

પારિવારીક સંજોગ સમસ્યા ચિંતા રખાવે.માનસિક સ્વસ્થતા ટકાવવી.સાહસ વિચારી ને કરવા. વ્યવસાયિક કાર્ય સફળ બને.

*કન્યા રાશિ*

આર્થિક પ્રશ્ન નો હલ મળી રહેશે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.ચિંતાવ્યથા દૂર થાય. પ્રણયમાં વિરહના સંજોગ બને.

**તુલા રાશ*

નાણાભીડ અનુભવાય.જીદ વ્યર્થ જણાય.સાનુકૂળ તકની આશા ફળતી લાગે.ગૃહ કલેશ ટાળવો. ચિંતા નો બોજ હળવો બને.

*વૃશ્ચિક રાશિ* :-

મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.લાભની તક ગુમાવી ન બેસો તે જોવું. માનસિક અકળામણ દૂર થાય. હળવાશ થી રહેવું.

*ધનરાશિ*

ભાગ્યયોગે અચાનક પ્રવાસ મુસાફરીના સંજોગ બની શકે. નાણાકીય રાહત.સ્નેહી મિત્રથી સહયોગ મળી રહે.કાર્ય સફળતા માટે મહેનત વધારવી.

*મકર રાશિ*

સંતાનનાં પ્રશ્ને સાનુકૂળતા બને. ઉલજન ચિંતા ન વધે માટે વ્યસ્ત રહી સમાધાન કરી બનવું.વિવાદ મતભેદ નિવારવા.

*કુંભરાશિ*

વ્યવસાયિક તંગદિલી ની સંભાવનાં. ગૃહજીવનમાં સાનુકૂળતા.મન પર સંજોગ થવા ન દેવા.ચિંતાનો બોજ હળવો બને.

*મીન રાશિ*

વ્યવસાયિક તક મળે તે ઝડપવી. પ્રયત્નોને સફળ બનાવી શકશો. કૌટુંબિક કાર્ય સફળ બને.આર્થિક નાણાભીડનાં સંજોગની સંભાવનાં રહે.

Exit mobile version