કરીના કપૂરના પ્રેગનન્સી ગ્લોએ આકર્ષ્યું બધાનું ધ્યાન, વ્હાઇટ ડ્રેસમાં લાગી સ્ટનિંગ, PICS

કરીના કપૂર ખાન પ્રેગ્નન્સીમાં પણ સ્ટાઇલથી બિલકુલ પણ સમાધાન નથી કરતી દેખાઈ. એક પછી એક તેણીને એવા વસ્ત્રોમાં સ્પોટ કરવામાં આવી રહી છે, જે આ અભિનેત્રીને મળેલા ફેશનિસ્ટાના ટાઇટલને જસ્ટિફાઈ કરતું જોવા મળ્યું છે. લેટેસ્ટ તસ્વીરોમાં પણ કરીનાનો પ્રેગ્નન્સી ગ્લો અને સુપર સ્ટાઇલિશ લૂક એવો છે કે જોનારાઓ માટે આ મોમ ટુબી પરથી નજર હટાવવી જ મુશ્કેલ બની જાય છે. વાસ્તવમાં બેબોને તેના ઘર બહાર સ્પોટ કદવામા આવી હતી. વર્ક ફ્રન્ટ પર તેણી આજે પણ એક્ટિવ છે અને આ દરમાયન વ્હાઇટ કલરનો ડ્રેસ તેણીએ પહેર્યો હતો. આ મેક્સી ડ્રેસમાં નીચેની તરફ એ- સિમેટ્રિકલ ડિઝાઇન હતી. જે તેનો સૌથી મોટો સ્ટાઇલ એલિમેન્ટ રહ્યો છે. આ ફ્લેયર્ડ ડિઝાઈન કરીનાના બેબી બંપને સંપૂર્ણ રીતે હાઇડ કરતા તેને પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પર્ફેક્ટ આઉટફિટ બનાવી રહી છે.

પોલ્કા ડોટ્સે વધાર્યું સ્ટાઇલ એલિમેન્ટ

image source

બેબોના આઉટફીટમાં સ્પેગેટી સ્લીવ્ઝ અને ફ્રંટ સ્મોલ વી કટ નેકલાઇન હતી. તો પાછળની તરફથી ડીપ કટ શેપ બેક રાખવામાં આવી હતી. ડ્રેસ પર ઓવરઓલ બ્લેક એન્ડ ગ્રે કલરના બ્લર્ડ પોલ્કા ડોટ્સ પણ હતા.

image source

આ પેટર્ન આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. કીરનાએ તેની સાથે ગોલ્ડન કલરના ફ્લેટ્સ પહેર્યા હતા. ત તેણીએ નેકલાઇનને હાઇલાઇટ કરવા માટે પોતાના વાળને સ્લીક પોનીમાં સ્ટાઇલ કર્યા હતા અને કાળ ચશ્મા સાથે તેણીના આ લૂકને પર્ફેક્ટ ફનિશિંગ મળતું હતું.

કરીનાનો ઓલ વ્હાઇટ લૂક

image source

આ પહેલા પણ કરીનાએ વ્હાઇટ રંગ માટે પોતાનો પ્રેમ બતાવ્યો હતો. પોતાના બર્થડે પર પણ બેબોએ શૂટિંગ કર્યુ હતું, તેના માટે તેણીએ સફેર રંગનું વાઇડ લેગ પેન્ટ્સ અને તેને મેચ કરતું કોલરવાળુ ટોપ પહેર્યુ હતું. તેની સાથે એક્ટ્રેસે ફુટવેયર પણ વ્હાઇટ જ પહેર્યા હતા. તેણીએ પોતાના વાળને સ્લીક રાખતા પાછળથી પીન કર્યા હતા. પ્રેગ્નન્ટ કરીનાએ આ સુપર સ્ટાઇલિશ લૂકની સાથે જૂલરીમાં માત્ર ગોલ્ડ હૂપ
ઇયરિંગ્સ જ પહેર્યા હતા.

બોલ્ડ શિમરી ડ્રેસમાં દેખાઈ કરીના

image source

આમ તો કરીના કપૂર એક બોલ્ડ ડ્રેસમાં પણ જોવા મળી હતી. પ્રેગ્નન્સી પીરિયડ એંજોય કરી રહેલી કરિના કપૂર શિમરી સિલ્વર ડ્રેસમાં જોવા મળી હતી. તેનું ફીટીંગ બોડીકૉન હતું. તેમાં ફ્રંટમાં થાઈ હાઇ સ્લિટ અને વી કટ નેકલાઇન હતી, જે કરીનાને બોલ્ડ લૂક આપી રહી હતી. એક્ટ્રેસે તેની સાથે ટ્રાંસપરન્ટ સ્ટ્રેપ્સ હીલ્સ પહેરી હતી અને વાળને મેસી લૂક આપતા પોતાના મેકઅપનો ન્યૂડ ટોન રાખ્યો હતો.

કંફર્ટ પણ અને સ્ટાઇલ પણ

image source

કંફર્ટ ફેશનમાં પણ કરીના કપૂર સમાધાન નથી કરતી. તેણીને થોડા સમય પહેલાં મેટર્નિટી લેગિંગ્સમાં સ્પોટ કરવામા આવી હતી. બ્લેક કલરની તે લેગિંગ્સની સાથે બેબોએ ડેનિમની બટન અપ શર્ટ પહેરી હતી. આ કોમ્બિનેશન ખૂબ જ સારું લાગી રહ્યુ હતું. તેણીએ તેની સાથે ગોલ્ડન ફ્લેટ સેંડલ્સ પહેર્યા હતા. બેબોએ પોતાના વાળને પોનીમાં બાંધતા હેયરબેંડ પણ લગાવ્યું હતું. આ આખો લૂક સિંપલ હોવા
છતાં પણ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત