જલદી કરો, નહિં તો રહી જશો… SBIના આ ખાતાથી કરી શકાય છે જબરદસ્ત કમાણી, જાણો અને મેળવો આ ફાયદો

આ એપ ડાઉનલોડ કરી SBIમાં એકાઉન્ટ ઓપન કરાવનારને થશે 1350 રૂપિયાની કમાણી!

લોકો રોકાણના માધ્યમથી પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે યોજના બનાવે છે, પરંતુ કોઈક વખત ખોટી જગ્યાએ રોકાણ કરવાથી લાભની જગ્યાએ સમસ્યા પેદા થઇ જાય છે. એવામાં એ ખુબ જરૂરી છે કે તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરો. તમારે એવામાં રોકાણ કરવા પર વિચાર કરવો જોઈએ, જેના માધ્યમથી તમને નિશ્ચિત સમય પછી માસિક આવક પ્રાપ્ત થવા લાગશે.

image source

દેશની સૌથી મોટી બેંક SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારું ખાતું હોય તો બેંકના એવા ખાતાઓની જાણકારી તમને લાભ કરાવશે જેમાં ન્યૂનતમ બેલેન્સ નહીં રાખો તો પણ બેંક કોઈ દંડ નહીં ફટકારે. સામાન્ય રીતે દેશની બીજી બેંકોની જેમ પણ SBIના ખાતાઓમાં દર મહિને લઘુત્તમ બેલેન્સ રાખવાનું હોય છે અને જો એવું ન હોય તો દંડ ભરવો પડે છે. જોકે SBIના કેટલાક ખાતાઓ એવા પણ છે જેમાં આવું કોઈ બંધન નથી હોતું.

આનો સીધો મતલબ એ થયો છે કે આ ખાતાઓમાંથી કોઈપણ રકમ કાઢીને તમે ખર્ચ કરી શકો છે અને લઘુત્તમ બેલેન્સ રાખવાની કોઈ ચિંતા નથી રહેતી. જો તમે પણ રેગ્યુલર જોબ સાથે કંઇ એક્સટ્રા ઇન્કમ કરવાનુ વિચારી રહ્યાં છો તો તમારા માટે આ સારો મોકો હોઇ શકે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBમાં ખાતુ ખોલાવવાથી તમને ફાયદો થશે.

image source

આ અકાઉન્ટ દ્વારા તમે પૈસા કમાઇ શકો છો અને તેની સાથે તમારા ખાતામાં 1350 રૂપિયાની બચત પણ થશે. મહત્વનું છે કે ડિમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ દ્વારા તમે શેર બજારમાં અને મુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. યોનો એપ દ્વારા ડિમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ ખોલાવી શકો છો. યોનો એપથી ખાતુ ખોલાવતા તમને 1350 રૂપિયાની બચત થશે. મહત્વનું છે કે SBI તમને 850 રૂપિયાનું અકાઉન્ટ મફતમાં ખોલવાનો મોકો આપી રહી છે.

આ લિંક પરથી મેળવું વધુ જાણકારી

આ એકાન્ટની વધુ માહિતી માટે તમે આ લિંક પર https://www.sbiyono.sbi/index.html પર પણ વિઝિટ કરી શકો છો.

આ રીતે અકાઉન્ટ ખોલાવો

  • • SBI ગ્રાહક સૌથી પહેલા ફોનમાં યોનો ઍપ ડાઉનલોડ કરવી પડશે.
  • • યોનો એપમાં લોગ-ઇન કરો
  • • જે બાદ તમારે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનુ રહેશે
  • • જે બાદ તમારા ઓપન ડીમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ પર ક્લિક કરવાનુ રહેશે
  • • પ્રોસેસ પુરી થાય તે બાદ સબમિટ પર ક્લિક કરવાનુ રહેશે
image source

શું હોય છે ડિમેટ એકાઉન્ટ?

આ એકાઉન્ટ દ્વારા તમે બજારમાં પૈસા લગાવી શકો છો. જો તમે બજારમાં પૈસાનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે સૌથી પહેલા અહિંયા જ ખાતું ખોલાવવાનું હોય છે. આ પણ અન્ય એકાઉન્ટ માફક જ હોય છે જેમા તમે અન્ય ખાતાઓ માફક લેણદેણ કરો છો તેમ આ ખાતાથી પણ તમે શેરમાં લેણદેણ કરી શકો છો. શેરમાં ઓનલાઇન રોકાણ કરવા માટે ડિમેટ ખાતાની જરૂર હોય છે. આ તમે એસબીઆઇ, એચડીએફસી સિક્યોરિટી, આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ, એક્સિસ ડાયરેક્ટ જેવા કોઇ પણ બ્રોકરેજની પાસે ખોલાવી શકો છો.

ખાતું ખોલાવાની શું પ્રોસસ છે?

આ માટે તમારે સૌથી પહેલા પોતાના ફોનમાં યોને એપ ડાઉનલોડ કરવાની રહેશે. હવે તેમે લોગઇન કરવાનું રહેશે.બાદમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે. અહિંયા તમારે ઓપન ડિમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્લિક કરવાની રહેશે. પ્રોસસ પૂર્ણ થયા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાની રહેશે. જણાવી દઇએ કે, બેંક એ આગળ કહ્યું કે, સિક્યોરિટિઝ માર્કેટમાં રોકાણનું બજાર જોખમના આધીન થે, રોકાણ પહેલા તમામ સંબંધિત દસ્તાવેજોને ધ્યાનથી વાંચી લેવા ખુબ જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *