કાર્તિક પૂર્ણિમાના દિવસે બીજુ બધુ સાઇડમાં મુકીને માત્ર ધ્યાન રાખશો આ બાબતોનું, તો ક્યારે નહિં ખૂટે ઘરમાં ધન

કારતક પુનમના દિવસે આપે આ બાબતોનું જરૂરથી ધ્યાન રાખવું, કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી થશે આપને ફાયદા.

કારતક માસની પુનમના દિવસે દેવદિવાળી હોવાના લીધે હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં વર્ષની પહેલી પૂનમને ખાસ મહત્વની માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં કારતક માસની પૂનમની તિથિને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે ત્યાં જ કારતક માસની પુનમ આ વર્ષે તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ આવી રહી છે. ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કારતક માસની પુનમના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાને ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કારતક માસની પુનમના દિવસે સ્નાન અને દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહત્વ છે.

image source

કારતક માસની પુનમના દિવસે કોઈ પવિત્ર નદીમાં, જલકુંડમાં સ્નાન કરવું અને દાન પુણ્યના કામ જરૂરથી કરવા જોઈએ.

આ વર્ષે કારતક માસની પુનમના અવસર પર ચંદ્ર ગ્રહણનો સાયો રહેશે. આ ગ્રહણમાં સુતક કાળ માન્ય રહેશે નહી. આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. જે એટલું વધારે પ્રભાવશાળી છે નહી કારતક માસની પુનમના દિવસે કેટલાક કામોને કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે તો આજે અમે આપને એના વિષે જ જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ કારતક પૂર્ણિમા વિષે…

image source

કારતક માસની પુનમના દિવસે સવારના સમયે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને પવિત્ર નદીમાં અથવા જલકુંડમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કરી લીધા પછી સૂર્ય દેવતાને જળ અર્પણ કરો. આપે જળમાં ચોખા અને લાલ ફૂલ સાથે જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી આપને લાભ મળશે. સમાજમાં આપનું માન- સમ્માન વધે છે. કારતક પુનમના દિવસે વ્રત રાખવું જરૂરી છે એવ કહેવાય છે કે કારતક માસની પુનમના દિવસે વ્રત રાખવાથી હજાર અશ્વમેઘ અને સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. કારતક પુનમના દિવસે ગાય, અશ્વ અને ઘી વગેરે વસ્તુઓનું દાન કરવાથી આપની સંપત્તિમાં વધારો થાય છે. આમ કરવાથી આપની આર્થિક સ્થિતિ મજબુત થશે.

image source

કારતક માસની પુનમના દિવસે આપે પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરાવવી જોઈએ અને સાંભળવી જોઈએ. કારતક માસની પુનમના દિવસે ભગવાનને ખીર અને હલવાનો ભોગ ધરાવવો જોઈએ. આ ઉપાય કરવાથી આપની પ્રત્યેક ઈચ્છાઓ પૂરી થઈ જાય છે.

image source

કારતક માસની પુનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારતક માસની પુનમના દિવસે સરસોનું તેલ, તલ અને કાળા વસ્ત્રનું કોઈ જરુરીયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. આમ કરવાથી આપને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આપ કેટલાક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશો. આ સાથે જ આપના તમામ કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

image source

કારતક માસની પુનમના દિવસે દેવદિવાળી હોવાના લીધે હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં વર્ષની પહેલી પૂનમને ખાસ મહત્વની માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત