કુંભરાશિના લોકોને પ્રવાસ મુસાફરી ની સંભાવના.જાણો શનિવારનુ રાશિફળ

તારીખ ૨૧-૦૮-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચૌદશ ૧૯:૦૨ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- શ્રવણ ૨૦:૨૩ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૧૨:૫૬ સુધી.
  • કરણ :- ગર,વણિજ, વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૨૦
  • સૂર્યાસ્ત :-૧૯:૦૩
  • ચંદ્ર રાશિ :- મકર
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

અશ્વત્થ મારુતિ પૂજન,વ્રતની પૂનમ,નારિયેળી પૂર્ણિમા,ઋક શ્રાવણી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-જિદ્દી વિચારો છોડવા.
  • નોકરિયાત વર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • વેપારીવર્ગ:-છળ ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- ધંધાના ક્ષેત્રે સાવધાની જરૂરી.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સતર્કતા રાખવી હિતાવહ.
  • પ્રેમીજનો:-સફળતા મળે.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત દિવસ જણાય.
  • વેપારીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- ઉતાવળ કરવી નહીં.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-ઉલજન યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:-વ્યવહાર સાવચેતીથી કરવા.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય માં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-વિશેષ સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-આર્થિક કટોકટી રહે.
  • વેપારી વર્ગ:- નવી સંપત્તિ વાહન નું ચુકવણું સંભવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-લેણદાર નો તકાદો રહે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યય માં વૃદ્ધિ થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ રહે.
  • પ્રેમીજનો :-સમયનો સાથ ન મળે.
  • નોકરિયાત વર્ગ :-આપસમાં તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ :-ઉલજન ભર્યા સમય જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વિશ્વાસઘાત દગા ની સંભાવના.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ગફલત ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-મુસાફરીની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મુસાફરીમાં તકેદારી રાખવી.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • વ્યાપારી વર્ગ:સંભાળપૂર્વક વ્યવહાર કરવા.
  • પારિવારિક વાતાવરણ:-વાહન સંપત્તિ બાબતે સાવચેત રહેવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૬

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારે તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય તક મળે.
  • પ્રેમીજનો:-સાવચેતી સલામતી અપાવે.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-આશા ફળીભૂત થાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતના સંજોગ સાવધ રહેવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કસોટી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અંતરના સંજોગ.
  • પ્રેમીજનો :-આશા તૂટતી જણાય.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળ તક સર્જાય.
  • વેપારીવર્ગ:-વ્યથા ચિંતા રખાવે .
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ પર કાબૂ રાખવો.પ્રયત્નો ફળે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-આળસ બેચેની રહે.
  • લગ્નઈચ્છુક :-જતું કરવાથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક સર્જાય.
  • વેપારીવર્ગ:-સાવચેતી ફળદાયી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રવાસ મુસાફરી મા સાવચેતી રાખવી.
  • પ્રેમીજનો:-ચિંતા વ્યગ્રતા રહે.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • વેપારીવર્ગ:- નુકસાની અટકાવવી .
  • પારિવારિકવાતાવરણ:-સાવચેત રહેવું.ચોરીની સંભાવના.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૯

મીન રાશ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સરળતા રહે.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-આશા ફળતી જણાય.
  • વેપારી વર્ગ:- સાનુકૂળ તક ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મતભેદથી દૂર રહેવું.
  • શુભ રંગ :-નારંગી
  • શુભ અંક:-૩