Site icon News Gujarat

લગ્નની પહેલી રાત ગઈ અને સવારમાં જ યુવકે કર્યો ધડાકો, મારી પત્ની તો… શાંભળીને લોકોની પગ નીચેથી જમીન સરકી ગઈ

શાંભળવામાં આશ્ચર્યજનક લાગ છે પણ આ ઘટના એકદમ સાચી છે, શિવપુરી જિલ્લા હેઠળના એક ગામમાં, કિન્નરના સંબંધીઓએ તેની નજીકના ગામમાં રહેતા એક યુવાન સાથે લગ્ન કરી દીધા. છોકરાના પરિવારના લોકો તેને યુવતી સમજીને બેન્ડ બાજા સાથે લગ્ન કરીને સાથે ઘરે લઈ ગયા.

કોની પગ નીચેથી જમીન સરકી ગઈ

image source

પરંતુ લગ્ન પછી ખબર પડી કે તેની વહુ સ્ત્રી નહીં પણ એક વ્યંઢળ હતી, વરરાજાની સાથે સાથે તેના પરિવારના લોકોની પગ નીચેથી જમીન સરકી ગઈ. લાંબા સમય સુધી કૌટુંબિક સ્તરે આ મામલું સમાધાન ન થયું ત્યારે પીડિત પતિએ કિન્નર પત્નીથી છૂટકારો મેળવવા કોર્ટનો આશરો લીધો.

લોકો કિન્નર કન્યાને તેમની વહુ માનતા

image source

શિવપુરી જિલ્લા હેઠળ આવેલા ગામના એક 22 વર્ષીય યુવકના લગ્ન 22 જૂને પડોશી ગામની એક યુવતી સાથે થયા હતા. આ લગ્નને લઇને બંને પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, છોકરાના પરિવારના લોકો કિન્નર કન્યાને તેમની વહુ માનતા, ધૂમધામથી બન્નેના લગ્ન કર્યા. બધી ધાર્મિક વિધિઓ હસી મજાક સાથે મનાવવામાં આવી હતી,

સબંધીઓ તેમની પુત્રી કિન્નાર હોવાનું માનવા તૈયાર નહોતા

image source

પરંતુ આ પછી, જ્યારે વરરાજાએ જાહેર કર્યું કે જેની સાથે તેણે લગ્ન કર્યાં છે તે સ્ત્રી નહીં પરંતુ એક વ્યંઢળ છે, ત્યારે લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ કન્યાના સબંધીઓને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પુત્રવધૂના સબંધીઓ તેમની પુત્રી કિન્નાર હોવાનું માનવા તૈયાર નહોતા. ઘણા મહિનાઓથી કુટુંબ અને સામાજિક સ્તરે ગુપ્ત રીતે મામલાને સમાધાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી કાંઈ પરિણામ આવ્યું નહીં.

કોર્ટનો આશરો લીધો

પરેશાન પતિએ પત્ની સાથેના વૈવાહિક સંબંધોને તોડવા કોર્ટનો આશરો લીધો. પીડિત યુવકે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની પત્ની કિન્નર છે, તેથી તેણી શારીરિક સુખ અને બાળક આપી શકતી નથી, તેથી તેને તેની પત્નીથી છૂટાછેડા આપવામાં આવે.

image source

ફક્ત એક રાત માટે કિન્નર કરે છે વિવાહ

આ વાત જણાવતા પહેલા અમે તમને એ જણાવી દઈએ કે, એમના લગ્ન ક્યારે અને ક્યાં થાય છે. તમારે કિન્નરો ના લગ્ન જોવા હોય તો તમારે તમિલનાડુ ના એક ગામે જાવું પડે છે. આ ગામ નું નામ છે કુવાગમ. આ ગામ માં તમિલ ના નવા વર્ષ પૂનમ ના દિવસ દરમ્યાન હજારો કિન્નરો લગ્ન કરે છે. અ બધું 17 દિવસ ચાલે છે 18 માં દિવસે એમના લગ્ન થઇ જાય છે.

વિધવાની જેમ વિલાપ કરે છે

આ પછી ભગવાન ઇરાવન ની મૂર્તિને બધે ફેરવવા માં આવે છે અને પછી તોડી નાખે છે. પછી કિન્નરો બધા શૃંગાર ઉતારી અને વિધવાની જેમ વિલાપ કરે છે. તેની પાછળ કારણ એ છે કે એક વાર મહાભારત ના યુદ્ધ દરમ્યાન કાળી માતા ની પૂજા કરી અને એક રાજકુમાર ની બલી ચડાવવા ની હતી ત્યારે કોઈ આગળ ન આવ્યું પણ ઇરાવન આગળ આવ્યો. પણ તેણે શરત રાખી કે લગ્ન કર્યા વિના તેઓ આ કામ નહિ કરે.

image source

કૃષ્ણ એ મોહિની રૂપ લઇ અને ઇરાવન સાથે લગ્ન કર્યા

પાંડવો મુશ્કેલી માં પડ્યા કે એમની સાથે જે રાજકુમારી લગ્ન કરશે તે એક દિવસ માં વિધવા થશે. આ સમસ્યા ના સમાધાન માટે કૃષ્ણ એ મોહિની રૂપ લઇ અને ઇરાવન સાથે લગ્ન કર્યા. અને પછી બીજા દિવસે બલી દેવાય ગઈ ત્યારે ખુબ જ વિલાપ પણ કર્યો. આ ઘટના ને યાદ કરી અને કિન્નરો લગન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version