જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લક્ષ્મીજીની કૃપા વરસે, તો સ્ત્રીઓની સમસ્યા પણ હલ થાય

*તારીખ ૦૪-૦૩-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

 • *માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
 • *તિથિ* :- બીજ ૨૦:૪૮ સુધી.
 • *નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૨૫:૫૪ સુધી.
 • *વાર* :- શુક્રવાર
 • *યોગ* :- શુભ ૨૫:૪૬ સુધી.
 • *કરણ* :- બાલવ,કૌલવ.
 • *સૂર્યોદય* :-૦૬:૫૯
 • *સૂર્યાસ્ત* :-૧૮:૪૩
 • *ચંદ્ર રાશિ* :- મીન
 • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી રામકૃષ્ણ જયંતિ.

*મેષ રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-નાણાભીડ થી ચિંતા રહે.
 • *લગ્નઈચ્છુક* :-ધીરજ ની સાંત્વના.
 • *પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ રહે.
 • *નોકરિયાત વર્ગ*:-કાર્ય બોજ ચિંતા રખાવે.
 • *વેપારીવર્ગ*:-મુશ્કેલી,ચિંતા પાર કરી શકો.
 • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સામાજીક ઉલજન બનેલી રહે.
 • *શુભ રંગ* :- ગુલાબી
 • *શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા નો હલ સમય રહે.
 • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા વર્તાતી જણાય.
 • *પ્રેમીજનો*:- ચિંતા નો માર્ગ મળે.
 • *નોકરિયાત વર્ગ*:- મુંજવણ દૂર થાય.
 • *વેપારીવર્ગ*:- સમાધાન થી સાનુકૂળતા રહે.
 • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નનું મીઠું ફળ ચાખી શકો.
 • *શુભ રંગ*:-સફેદ
 • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- બેચેની દૂર થાય.
 • *લગ્નઈચ્છુક* :- અક્કડ વલણ થી વિપરીતતા રહે.
 • *પ્રેમીજનો*:- વિઘ્ન અવરોધ નાં સંજોગ બને.
 • *નોકરિયાત વર્ગ*:-મહેનત ફળે.
 • *વેપારીવર્ગ*:- પ્રગતિ નો અહેસાસ કરાવે.
 • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માત થી સંભાળવું.
 • *શુભરંગ*:- લીલો
 • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ અટકાવવો.
 • *લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સહયોગ મળતો જણાય.
 • *પ્રેમીજનો*:- સાનુકૂળતા બને.
 • *નોકરિયાત વર્ગ*:- કાર્ય બોજ ચિંતા વધારે.
 • *વેપારી વર્ગ*:-આવક જાવક નાં સંજોગ વધે.
 • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક પારિવારિક પ્રશ્ન હલ કરવા.
 • *શુભ રંગ*:- પીળો
 • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:- તણાવ વ્યથા નાં સંજોગ રહે.
 • *લગ્નઈચ્છુક* : અવરોધ નો ઉકેલ મળે.
 • *પ્રેમીજનો* :- વિઘ્ન નાં સંજોગ બની રહે.
 • *નોકરિયાત વર્ગ* :- પરિસ્થિતિ સુધરે.
 • *વેપારીવર્ગ* :- અજંપો ચિંતા રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સાનુકૂળતા બની રહે.
 • *શુભ રંગ* :-કેસરી
 • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા દૂર થતી જણાય.
 • *લગ્નઈચ્છુક* :-આશા સ્પદ સંજોગ રહે.
 • *પ્રેમીજનો*:-આવેશ થી દુર રહેવું.
 • *નોકરિયાત વર્ગ*:- બઢતી પ્રગતિ.
 • *વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો.
 • *પારિવારિક વાતાવરણ*:- સમસ્યા હલ થાય તણાવ દૂર થાય.
 • *શુભ રંગ*:- ગ્રે
 • *શુભ અંક*:- ૭

*તુલા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:ગૃહજીવન નાં પ્રશ્ન થી ચિંતા રહે.
 • *લગ્નઈચ્છુક* :-ચિંતા દુર થાય.
 • *પ્રેમીજનો*:- વિવાદ ટાળવો.
 • *નોકરિયાત વર્ગ*:-અવરોધ બાદ પ્રગતિ.
 • *વ્યાપારી વર્ગ*:ખર્ચ ખરીદી માં જાળવવું.
 • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક પ્રશ્ન થી અજંપો ચિંતા અનુભવાય.
 • *શુભ રંગ*:- ક્રીમ
 • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
 • *લગ્નઈચ્છુક* :- મુંજવણ દૂર થાય.
 • *પ્રેમીજનો*:-ચિંતા માં રાહત નાં સંજોગ રહે.
 • *નોકરિયાતવર્ગ*:- કાર્ય સ્થળ ની ચિંતા દુર થાય.
 • *વેપારીવર્ગ*:- પ્રગતિ ની તક બને.
 • *પારિવારિક વાતાવરણ*:હરિફ વિરોધી થી સાવધ બનવું.
 • *શુભ રંગ* :- લાલ
 • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- વાતચીત બોલચાલ માં સંભાળવું.
 • *લગ્નઈચ્છુક* :-અજંપો બનેલો રહે.
 • *પ્રેમીજનો* :-મુલાકાત માં વિલંબ નો પ્રસંગ થાય.
 • *નોકરિયાતવર્ગ* :- મહેનત પ્રયત્ન સફળ બનાવે.
 • *વેપારીવર્ગ*:- નાણાભીડ ની સમસ્યા રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક વ્યવસાયિક સંજોગ સુધરતાં લાગે.
 • *શુભરંગ*:- પોપટી
 • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- આવેશ ઉગ્રતા થી ચિંતા વધે.
 • *લગ્નઈચ્છુક* :-સહયોગી સાનુકૂળતા બનાવે.
 • *પ્રેમીજનો*:- વિઘ્ન વિલંબ સર્જાય.
 • *નોકરિયાત વર્ગ*:-મુલાકાત સાનુકૂળ રહે.
 • *વેપારીવર્ગ*:-કાર્ય લાભ વિલંબિત.
 • *પારિવારિકવાતાવરણ*:-કેટલીક ઉલજન થી ચિંતા વર્તાય.
 • *શુભ રંગ* :- વાદળી
 • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- કાર્ય સ્થળ નાં પ્રશ્નો થી ચિંતા રહે.
 • *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ કરી શકો.
 • *પ્રેમીજનો*:- વિલંબ નાં સંજોગ બની રહે.
 • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ભાર વ્યસ્તતા રહે.
 • *વેપારીવર્ગ*:- ધારણાં મુજબ કામ ન થાય.
 • *પારિવારિકવાતાવરણ*:-પારિવારિક પ્રયત્નો નુ સાનુકૂળ ફળ મળે.
 • *શુભરંગ*:- જાબંલી
 • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા માં રાહત રહે.
 • *લગ્નઈચ્છુક* :- સંજોગ સફળતાં મળે.
 • *પ્રેમીજનો*:- તક સંજોગ સાનુકૂળ બને.
 • *નોકરિયાત વર્ગ*:- મનોવ્યથા દૂર થાય.
 • *વેપારી વર્ગ*:- કાર્ય લાભ પ્રગતિ થાય.
 • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો રંગ લાવે સાનુકૂળ સંજોગ સર્જાય.
 • *શુભ રંગ* :- નારંગી
 • *શુભ અંક*:-૫