જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને કિસ્મત ચમકશે, લક્ષ્મી માતા કરશે અપરંપાર કૃપા

*તારીખ ૨૬-૦૪-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- અગિયારસ ૨૪:૪૯ સુધી.
*નક્ષત્ર* :- શતતારા ૧૬:૫૭ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- બ્રહ્મ ૧૯:૦૫ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૧૩
*સૂર્યાસ્ત* :-૧૭:૦૦
*ચંદ્ર રાશિ* :- કુંભ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વરુથિની એકાદશી(શક્કરટેટી), શ્રી વલ્લભાચાર્ય જયંતિ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-સખત મહેનત કરવી પડે.
*વેપારીવર્ગ*:-મિત્રોનો સહયોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:- સાવધાની રાખવી જરૂરી.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ સંપત્તિનો પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધો દૂર થતા જણાય.
*પ્રેમીજનો*:-વડીલોના આશીર્વાદ મળે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક રહે.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
*પારિવારિકવાતાવરણ*:- વાહન સંપત્તિમાં વૃદ્ધિ ના સંજોગ.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉલ્લાસ ઉત્સાહ યુક્ત સમય.
*લગ્નઈચ્છુક* :-પ્રગતિની તક રહે.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-પદોન્નતિ થાય.
*વેપારીવર્ગ*:-અકળામણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સ્વાસ્થ્ય જાળવવું.
*શુભરંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*કર્ક રાશિ

*સ્ત્રીવર્ગ*:-દ્વિધા યુક્તા દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ હલ કરી શકો.
*પ્રેમીજનો*:-કામમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:ઉપરી થી તણાવ રહે.
*વેપારી વર્ગ*:-કસોટીમાંથી સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:- માનસિક અકળામણ દૂર થાય.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-આંગણે અવસર સંભવ.
*પ્રેમીજનો* :-અકળામણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ* :-અક્કડ વલણ છોડવું.
*વેપારીવર્ગ* :-તક મળે ઝડપવી.
*પારિવારિક વાતાવરણ*:- પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ સંભવ.
*પ્રેમીજનો*:-અવરોધ બનેલો રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે વિકટતા રહે.
*વેપારીવર્ગ*:-કામદાર વર્ગ થી સમાધાન સાધવું.
*પારિવારિક વાતાવરણ*:- નાણાભીડમાંથી બહાર આવવાનો રસ્તો મળે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
*પ્રેમીજનો*:-આશા ફળે.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન વધારવા.
*વેપારી વર્ગ*:અકળામણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબથી સફળતા મળે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થાય.
*નોકરિયાતવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક તક સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અવરોધથી અકળામણ થાય.
*પ્રેમીજનો* :-પ્રયત્નો સફળ થાય.
*નોકરિયાતવર્ગ* :-પ્રતિકૂળતા સામે ટકી શકો.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-તણાવમાં રાહત.શત્રુની કારી ન ચાલે.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ/અંતરાય રહે.
*લગ્નઈચ્છુક* :-અડચણ બનેલી રહે.
*પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા મુંઝવણ રહે.
*વેપારીવર્ગ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય જાળવવું.મતભેદ નિવારવા.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૮

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક મિલન-મુલાકાતથી આનંદ રહે.
*લગ્નઈચ્છુક* :-તક અવસર મળે.
*પ્રેમીજનો*:-અંતરાય દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિકારક દિવસ રહે.
*વેપારીવર્ગ*:-ખર્ચ-વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:-કઠિન કસોટી કારક સમય રહે.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું હિતાવહ.
*લગ્નઈચ્છુક* :-ચિંતાયુક્ત દિવસ રહે.
*પ્રેમીજનો*:-સાવધાની રાખવી.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*વેપારી વર્ગ*:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજના ફળ મીઠા.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૩