લો બોલો કોરોના ભૂલી ગયા લોકો….અહિં શરૂ થયો સેક્સ ફેસ્ટિવલ, જાણી લો 21 હજાર રૂપિયાની ટિકિટમાં કેટલા દિવસ સુધી ચાલશે અય્યાશી

હાલના સમયમાં આખી દુનિયા કોરોના મહામારી સામે ઝઝુમી રહી છે. આ વાયરસથી બચવાનો ઉપાય વેકસીનેશન, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટનસિંગ છે. યુકેમાં છેલ્લા કેટલાક સમયથી ડેલ્ટા વેરીએન્ટએ કોરોનાના કેસ ફરી વધારી દીધા છે. આ કારણે ત્યાં લોકોને ફરી સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે જો કે હાલમાં જ ઇંગ્લેન્ડના લિંકનશાયરથી સામે આવેલી ડ્રોન ઇમેજ પરથી ખબર પડે છે કે અહીંયા વિવાદિત સેક્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાર દિવસ ચાલતા આ ફેસ્ટિવલને અટેન્ડ કરવા માટે અત્યાર સુધી 200થી વધુ કપલ આવી ચુક્યાં છે સાથે જ 400થી વધુ કપલસે આની ટીકીટ ખરીદી છે.

image source

કોરોના રિસ્ટ્રીકશન હોવા છતાં આ સેક્સ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલને કેન્સલ કરી દેવામાં આવ્યો છે. પણ હવે ડ્રોન કેમેરાથી કેદ થયેલા ફોટા પરથી સ્પષ્ટ થયું છે કે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

image source

મેદાનમાં લગાવેલા ટેન્ટ અને કેમ્પમાં લોકો આવી રહ્યા છે. આ ફેસ્ટિવલમાં કપલ ભાગ લેવા આવે છે. ચાર દિવસ ચાલતા આ ફેસ્ટમાં ઘણા પ્રકારના ઇવેન્ટસનું આયોજન થાય છે. બદલામાં કપલને એની ટીકીટ લેવી પડે છે. આ વખતે આ ઇવેન્ટની ટિકિટની કિંમત 21 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

image source

હાલ યુકેમાં એક જગ્યા પર વધુમાં વધુ 30 જણને ભેગા થવાની જ પરમિશન છે. તેમ છતાં આ ઇવેન્ટમાં 400 લોકો સામેલ થઈ રહ્યા છે. ખૂબ જ ગોપનીય રીતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. એક ગેસ્ટે જણાવ્યું છે કે આ ફેસ્ટિવલના કેમ્પમાં ટાઈટ સિક્યોરિટી છે. આ ફેસ્ટમાં ફક્ત એડલ્ટ લિસ્ટેડ આયોજન થઈ રહ્યા છે. એમાં ઘણા બધા બાઉન્સી કેશલ છે, વેટ ટીશર્ટ કોમ્પિટિશન અને બીજી પણ ઘણી ઉત્તેજક ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

image source

આ ફેસ્ટમાં ભાગ લેનાર એક વ્યક્તિએ જણાવ્યું છે કે અંદર આવતા પહેલા એમનો કોવિડ ટેસ્ટ થયો હતો.પણ અંદર આવ્યા બાદ ના સોશિયલ ડિસ્ટનસિંગ છે ન કોઈપણ પ્રકારની હાઇજિનની સુવિધાઓ. એવામાં આ ફેસ્ટ કોવિડ 19માં વધારો કરી શકે છે. જો કે ફક્ત એ ભરોસે કે અંદર આવતા પહેલા બધાનો કોવિડ ટેસ્ટ થયેલો છે, એટલે થોડી શાંતિ લાગે છે. આ ઇવેન્ટની ટીકીટ લીધા પચીજ ગેસ્ટ લોકેશન જણાવવામાં આવ્યું હતું. હવે ચાર દિવસ સુધી અહીંયા ઘણી બધી અસલીલ ગેમ્સ અને પુલ પાર્ટીઝનું આયોજન કરવામાં આવશે.