જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં સામાજિક રીતે લોકોને માનસિક અશાંતિ રહે

*તારીખ ૨૫-૦૨-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- નોમ‌ ૧૨:૫૯ સુધી.
  • *નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૧૨:૦૮ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *યોગ* :- વજ્ર ૨૩:૫૯ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૪
  • *સૂર્યાસ્ત* :-૧૮:૪૦
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૧૨:૦૮ સુધી. ધન
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* અનવષ્ટકા શ્રાદ્ધ.શ્રી રામદાસ નવમી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા માં બપોર બાદ રાહત.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-મધ્યાન બાદ મુલાકાત સંભવ.
  • *નોકરિયાત વર્ગ*:-રાહતના સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-મધ્યાન બાદ કામ બનતું જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- અકસ્માત આરોગ્ય જાળવવું.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ રહે.
  • *વેપારીવર્ગ*:-આવક વ્યસ્તતા વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક પ્રશ્નો હલ થાય.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-પ્રપોઝ થઈ શકે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-આર્થિક મદદ મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આકસ્મિક સંજોગો થી ચેતવું.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-વિલંબ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળે.
  • *વેપારી વર્ગ*:-ઋણ કરજ મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સફળ બની રહે.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાનનો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
  • *પ્રેમીજનો* :-અવરોધો દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ* :- તણાવ રહે.
  • *વેપારીવર્ગ* :-કરજ,ઋણ મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • *પ્રેમીજનો*:-અવરોધ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રગતિની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સરળતા થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો ઉપર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ સારા સમાચાર મળે.
  • *પ્રેમીજનો*:-મર્યાદાની સમસ્યા સતાવે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળતામાંથી સાનુકૂળતા.
  • *વ્યાપારી વર્ગ*: મિત્રની મદદ મળી રહે.
  • *પારિવારિક વાતાવરણ*:વાહન સ્થાયિ સંપત્તિના પ્રશ્ને ચિંતા.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સમય ઠેલાતો જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ.
  • *નોકરિયાતવર્ગ*:- હિતશત્રુઓથી સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનોકામના પૂર્ણ થતી જણાય.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક આનંદ-ઉલ્લાસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
  • *પ્રેમીજનો* :-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *નોકરિયાતવર્ગ* :-કામકાજનું ભારણ રહે.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામકાજ થાય.
  • *શુભરંગ*:-પીળો
  • *શુભઅંક*:- ૨

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-હળવાશ રાહત અનુભવાય.
  • *લગ્નઈચ્છુક* :-તક સાનુકૂળ રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત મહત્ત્વની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીમાં લાભની તક.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-મનની મુરાદ ફળે.વિરોધી ફાવે નહીં.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક દાંપત્યજીવનમાં સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-તક સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- સાવધાની જાગૃતિ રાખવી.
  • *વેપારીવર્ગ*:-વ્યવહાર સચવાતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-ગૃહ વિવાદ ટાળવો.
  • *શુભરંગ*:-ભુરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-લાભની આશા.
  • *લગ્નઈચ્છુક* :-મનની મુરાદ ફળતી લાગે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીનું કામ ઉકેલાય.
  • *વેપારી વર્ગ*:- ચિંતા ઓછી થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-જરૂરી કામ ઉકેલાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬