Site icon News Gujarat

809 રૂપિયાનો LPG ગેસ સિલિન્ડર માત્ર મેળવો 9 રૂપિયામાં, ઓફર છે માત્ર આટલા દિવસ જ, જાણી લો જલદી

ઘરેલુ ગેસ પર મળી રહી છે બમ્પર ઓફર! માત્ર 9 રૂપિયામાં મળશે 809 રૂપિયાનું સિલિન્ડર, આ રીતે કરવી પડશે બુકીંગ

નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિગ્રા LPG ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી 809 રૂપિયા થઇ ગયા છે. ઘરેલુ ગેસને સસ્તામાં ખરીદવા માટે Paytmએ બમ્બર ઓફર લાવ્યું છે. આ ઓફર હેઠળ 809 રૂપિયા વાળા ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળશે પેટ્રોલ-ડીઝલ આ મહિને સતત ત્રીજા દિવસે મોંઘુ થયું છે. રાંધણગેસ પણ 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. તમે પેટ્રોલ-ડીઝલના ભાવ પર ડિસ્કાઉન્ટ તો મેળવી શકતા નથી કારણ કે તેલ કંપનીઓના હવાલે છે પરંતુ તમે LPG એટલે કે રાંધણ ગેસના ભાવ પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો તે પણ પૂરા 800 રૂપિયા સુધીની. આવો જાણીએ કેવી રીતે.

image source

કેવી રીતે મેળવો ફાયદો

આ ઓફરનો લાભ લેવા માટે તમારે મોબાઈલમાં Paytm App ડાઉનલોડ કરવું પડશે. એપ ડાઉનલોડ કર્યા પછી ગેસ એજન્સીથી સિલિન્ડર બુક કરવી પડશે. સૌથી પહેલા તમને Paytmમાં જઈ Show more પર ક્લિક કરવું પડશે. ત્યાર પછી ‘Recharge and Pay Bills’ પર ક્લિક કરો. તમારી સામે book a cylinderનો વિકલ્પ હશે. અહીં તમને ગેસ પ્રોવાઇડર પસંદ કરવાનું રહેશે. બુકીંગ પહેલા તમારે FIRSTLPGનો પ્રોમો કોડ નાખવો પડશે. જેથી તમને કેશબેકની સુવિધા મળી શકે.

image source

LPG સિલિન્ડર પર 800 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ!

Paytm એ આ મહિને રાંધણગેસના બુકિંગ અને પેમેન્ટ પર પોતાના ગ્રાહકો માટે બમ્પર ઓફર શરૂ કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહકને 809 રૂપિયામાં મળનાર ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળી શકે છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક પહેલીવાર એપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરશે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

image source

31 મે સુધી ઓફર

તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા ઈચ્છો છો તો તમારી પાસે 31 મે 2021 સુધી તક છે. આ ઓફર માત્ર તે યૂઝર્સ માટે છે જે પેટીએમ પર પ્રથમવાર એલજીપી બુક કરાવી રહ્યાં છે. જ્યારે તમે એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી પેમેન્ટ પેટીએમથી કરશો તો તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, જેની કેશબેક વેલ્યૂ 800 રૂપિયા હશે. આ ઓફર ઓટોમેટિક એલપીજી સિલિન્ડર બુકિંગ પર એપ્લાય થઈ જશે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર લાગૂ પડશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવુ પડશે, જે બિલ પેમેન્ટ બાદ તમને મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધી હોઈ શકે છે. આ સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ સાત દિવસની અંદર કરવો પડશે.

image source

આ રીતે કરો બુકિંગ

જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો પહેલા તમારે તમારા મોબાઇલ ફોનમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ પછી, તમારી ગેસ એજન્સીમાં સિલિન્ડર બુકિંગ કરાવવું પડશે. આ માટે, પેટીએમ એપ્લિકેશનમાં શો મોર (Show more) પર જઈને ક્લિક કરો, પછી રિચાર્જ એન્ડ પે બિલ પર ક્લિક કરો. આ પછી, તમે સિલિન્ડર બુક કરવાનો વિકલ્પ જોશો. અહીં, તમારા ગેસ પ્રોવાઇડરને પસંદ કરો. બુકિંગ કરતા પહેલા, તમારે FIRSTLPG નો પ્રોમો કોડ દાખલ કરવો પડશે. બુકિંગના 24 કલાકમાં તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળશે. આ સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ 7 દિવસની અંદર કરવો પડશે.

image source

ચાર મેટ્રો શહેરમાં રસોઈની કિંમત

રસોઈ ગેસની કિંમતોમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. સબસિડી વાળા 14.2 કિગ્રાના સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 809 રૂપિયા, કોલકાત્તામાં 835.50 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નાઇમાં 825 રૂપિયા થઇ ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version