માધુરી દીક્ષિતને બેડરૂમમાં લઈ જવા ઈચ્છતો હતો આ 17 વર્ષનો એક્ટર, નામ જાણીને તમારી આંખો પણ ફાટી જશે

બોલિવૂડની સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતે અનેક દર્શકોના દિલ પર રાજ કર્યું છે. એક સમયમાં તેણે અનેક હિટ ફિલ્મો આપી અને પોતાનું નામ કાયમ કર્યું. માધુરીએ બોલિવૂડમાં શાનદાર એક્ટિંગ કરી કે તેનું નામ ટોપની હિરોઈનોમાં સામેલ થઈ ચૂક્યું છે. અનેક મોટા એક્ટર્સની સાથે કામ કરી ચૂકેલી માધુરીના અનેક લોકો દીવાના છે ત્યારે 17 વર્ષના એક એક્ટરે પણ માધુરીને પોચાના બેડરૂમમાં લઈ જવાની ઈચ્છા રાખી છે.

image source

તમે સૌ જાણો છો તેમ માધુરી સુંદર છે અ્ને તેની સુંદરતાના કરોડો ચાહકો છે. બોલિવૂડમાં કરિયરની શરૂઆત તેણે 1984માં અબોધ ફિલ્મથી કરી હતી. ધક ધક ગર્લ માધુરી અનેક દિલોની ધડકન બની ચૂકી છે. તો તમે પણ તેને લઈને અનેક વાતો સાંભળી હશે પણ આવો કોઈ કિસ્સો નહીં સાંભળ્યો હોય. જેમાં કોઈ નાની ઉંમરના એક્ટરે માધુરી દીક્ષિત જેવી ખ્યાતનામ હિરોઈનને લઈને આવી ઈચ્છા વ્યક્ત કરી હોય.

સિદ્ધાર્થે કહ્યું કારણ

image source

વાત એમ હતી કે કરણ જોહરના શો કોફી વિથ કરણની. આ શોના એક એપિસોડમાં સિદ્ધાર્થ, આલિયા અને વરુણ આવ્યા હતા. એવામાં જ્યારે રેપિડ ફાયર રાઉન્ડના સમયે કરણે સિદ્ધાર્થને પૂછ્યું કે કઈ બોલિવૂડ એક્ટ્રેસને પોતાના બેડરૂમમાં લઈ જવા ઈચ્છે છે તો તેણે કંઈ પણ વિચાર્યા વિના માધુરી દીક્ષિતનું નામ આપી દીધું. જો કે સિદ્ધાર્થે એ વાતનો પણ ખુલાસો કર્યો કે તેમને માધુરી દીક્ષિત માટે પ્રેમ છે બીજું કંઈ નહીં.

જવાબ સાંભળીને માધુરીએ આપ્યું આવું રીએક્શન

image source

આ શોના એક એપિસોડમાં જ્યારે માધુરી દીક્ષિત અને જૂહી ચાવલા આવ્યા ત્યારે કરણ જોહરે તેમને આ વીડિયો બતાવ્યો. જેમાં સિદ્ધાર્થે માધુરી વિશે કહ્યું કે તે ખૂબ સારી ડાન્સર છે અને તેમના મૂવ્સ મારા મગજમાં ચાલતા રહે છે. આ એ યુવતી છે જેને હું મારા બેડરૂમ સુધી લઈ જવા ઈચ્છું છું. સિદ્ધાર્થની આ વાત સાંભળીને માધુરી પોતે અચરજમાં પડી ગઈ અને તેણે કહ્યું કે હું હેરાન છું, શું સાચે જ સિદ્ધાર્થે મારા માટે આવું કહ્યું છે.

image source

તો હવે તમને ખ્યાલ આવશે કે માધુરી દીક્ષિતના ફેન્સની સાથે સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેમના ફેન્સ છે. જેઓ તેના ભરપેટ વખાણ કરે છે અને તેમને સન્માન પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત