આ મહિલાનો વિડીયો જોઇને તમે પણ ચોંકી ઉઠશો, જાહેરમાં જ કરવા લાગી કિસ અને પછી…

મહિલાએ સરાજાહેર પાર કરી તમામ હદો, બાળક સાથે કરી એવી ગંદી હરકત કે વીડિયો જોઇને તમને પણ આવશે શરમ

આજકાલ સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. દિવસે દિવસે અવનવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે દરેક લોકોને હેરાન કરી મુકે છે. એક કાર્યક્રમમાં અનેક લોકો સામે મહિલા દ્વારા બાળક સાથે ગંદી હરકત કરવાનો વીડિયો સામે આવ્યો છે.

મહિલા દ્વારા કરવામાં આવેલા આવા વ્યવહારને લઇને તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે, સાથે જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વીડિયો કોઇ કાર્યક્રમનો છે, જેમાં મહિલા એક બાળકને હોઠોથી ચૂમતી નજરે આવી રહી છે અને સાથે જ અશ્લીલ હરકત કરવાનો પ્રયાસ કરી રહી છે. જુઓ આ Video….

એક સમારોહમાં અનેક લોકો સામે મહિલા દ્વારા બાળક સાથે ગંદી હરકત કરવાનો વીડિયો સામે આવ્યો છે. મહિલા દ્વારા કરવામાં આવેલા આવા વ્યવહારને લઇને તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે, સાથે જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ મહિલાની આવી હરકત પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે આવામાં બાળકો મહિલાઓનું સન્માન કરતું શું શીખશે?

બાળકના માતા-પિતા પણ જવાબદાર

આ વીડિયો કોઇ સામારોહનો છે, જેમાં મહિલા એક બાળકને હોઠોથી ચૂમતી નજરે આવી રહી છે અને સાથે જ અશ્લીલ હરકત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં સુધી કે આ દરમિયાન બાળક નીચે પડી જાય છે છતાં મહિલા તેને નથી છોડતી. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કાબરાએ લખ્યું કે, આ મહિલા સાથે બાળકના માતા-પિતા, ગંદી હરકત કરવા માટે ઉશ્કેરનાર દરેક વ્યક્તિ આ તુચ્છતા માટે બરાબર દોષી છે. બાળકોને આ બધુ શીખવવામાં આવશે તો તે મહિલાની ઇજ્જત કરતા શું શીખશે?

કાર્યવાહીની માંગ

આ વીડિયોને સાયકોલોજિસ્ટ અને પુરુષોના અધિકારો માટે કામ કરનાર વિજય સિંહે ટ્વિટર પર શેર કરતા કહ્યું કે જો તેનાથી ઉંધુ થયું હોત તો શું થાત. તેમણે ટ્વીટમાં લખ્યું, બસ આ મામલાને ઉંધી રીતે જુઓ અને આ જ હરકત મહિલા સાથે થઇ હોત તો…પરંતુ સારુ છે કે આવું નથી થયું. જ્યારે તે પોતાનું શરીર નથી વેચતા. કોઇ છે જે આ મહિલાની વિરુદ્ધ કાર્યવાહી કરશે. હું જાણુ છું કે તેની વિરુદ્ધ કોઇ અવાજ નહીં ઉઠાવે. આ ગાંડપણ છે.આ એક પ્રકારનું બાળકનું જાતીય શોષણ જ કહેવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *