Site icon News Gujarat

ખુબ જ ટાઈટ પેન્ટ પહેરી ઘરેથી નીકળી મલાઈકા અરોરા, ચાલવું-ફરવું પણ બન્યું મુશ્કેલ; તસ્વીર વાયરલ

મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહી છે. તેનું કારણ અભિનેત્રીનું પેન્ટ છે. જે તસવીર સામે આવી છે તેમાં મલાઈકા લાઈટ બ્રાઉન કલરની ખૂબ જ ટાઈટ પેન્ટ પહેરેલી જોવા મળી હતી, જેને જોઈને તમને લાગશે કે મલાઈકા ચાલી કેવી રીતે રહી છે.

પહેરી એકદમ ટાઈટ પેન્ટ

મલાઈકા અરોરાની જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેમાં અભિનેત્રીએ સફેદ પુલઓવર સાથે ટાઈટ બ્રાઉન કલરનું પેન્ટ પહેર્યું છે. આ પેન્ટ્સ એટલી ટાઈટ દેખાઈ રહી છે, જેને જોઈને તમારા મનમાં ચોક્કસ સવાલ આવશે. સવાલ એ છે કે મલાઈકા આટલું ટાઈટ પેન્ટ પહેરીને કમ્ફર્ટેબલ છે કે નહીં?

સ્ટાઇલિશ લાગી રહી છે

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે મલાઈકા અરોરાએ પેન્ટ સાથે હાઈ બુટ પહેર્યા છે. આ સાથે ખુલ્લા વાળથી સટલ મેકઅપ કર્યો છે. જેમાં મલાઈકા સુંદર બાલા લાગી રહી છે.

મલાઈકાએ એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો અહીં શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં, વેલેન્ટાઇન ડે પર, અભિનેત્રીએ અર્જુન કપૂર સાથે પોતાનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં અર્જુન અને મલાઈકા વચ્ચે જબરદસ્ત લવ બોન્ડ જોવા મળી હતી.

Exit mobile version