મલાઇકાએ પાંદડા નીચે ઊભી રહીને આપી આપ્યો સુપર પોઝ, તસવીર જોઇને તમે પણ બોલી ઉઠશો…

મલાઈકા અરોરાએ નવા વર્ષમાં શેર કર્યો અર્જુન કપૂર સાથેનો પોતાનો ફોટો, કેપ્સનમાં લખ્યું ” એક બીજો નવો દિવસ….”

બોલીવુડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોરા ગોવામાં પોતાની બહેન અમૃતા અરોરા સાથે 2021નું નવું વર્ષ ઉજવવા પહોચી ગઈ છે. મલાઈકા અરોરાએ પોતાની ગોવા વિઝિટના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે તો એમને નવા વર્ષની શરૂઆતમાં એક ખાસ ફોટો પણ શેર કર્યો છે. જેને એમના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

image source

વાત જાણે એમ છે કે મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અને આ જ ખબરના કારણે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સતત ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અને એવામાં એ ઘણીવાર પોતાના ઘણા ફોટા અને વીડિયો એમના ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે હાલમાં જ મલાઈકા અરોરાએ અર્જુન કપૂર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે.

image source

મલાઈકા અરોરાએ નવા વર્ષની શરૂઆતમાં અર્જુન કપૂર સાથેનો એક ખૂબ જ સુંદર અને ક્યૂટ ફોટો શેર કર્યો છે. આ ફોટા મુકતાની સાથે એમને એક ખૂબ જ સુંદર કેપ્સન પણ લખ્યું છે. અર્જુન કપૂર સાથેના આ ફોટાને શેર કરતા મલાઈકા અરોરાએ લખ્યું છે કે ” એક નવી સવાર અને એક નવો દિવસ. આ એક નવું વર્ષ છે….2021″ મલાઈકા અરોરાના અર્જુન કપૂર સાથેના આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

image source

મલાઈકા અરોરાએ જે ફોટો શેર કર્યો છે એ ફોટામાં એ સિલ્વર કલરનો ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે અને એમાં એ ખૂબ જ સુંદર લાગી રહી છે તો અર્જુન કપૂર હળવા પીળા રંગનો શર્ટ પહેરેલા દેખાઈ રહ્યા છે . ફોટામાં મલાઈકા અરોરા અર્જુન કપૂરના ખભા પર હાથ મૂકીને પોઝ આપી રહી છે. તો અર્જુન કપૂર પણ ટશનમાં બેઠેલા હોય એવું લાગી રહ્યું છે. આ ફોટાને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આ સમયે ગોવામાં છે. એ પહેલાં આ બંને કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે ધરમશાળામાં પણ વેકેશન મનાવવા પહોંચ્યા હતા. મલાઈકાએ એ દરમિયાન પણ બંનેનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત