ટૂંકા કપડાં પહેરવાના કારણે ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ મલાઈકા અરોરા, ગુસ્સામાં યુઝર્સે લખી નાખી આવી આવી કમેન્ટ

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફરી એકવાર તેના આઉટફિટને લઈને ટ્રોલ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના શોર્ટ્સ આઉટફિટ માટે તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે મલાઈકા અરોરા પહેલીવાર તેના આઉટફિટ માટે ટ્રોલ નથી થઈ રહી, આ પહેલા પણ તે ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે.

image soucre

મલાઈકા અરોરાને સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ખરાબ રીતે ભડકી ઉઠ્યા છે. પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરનારી મલાઈકા અરોરા હાલમાં બોલ્ડ આઉટફિટ્સ પહેરીને યુઝર્સના નિશાના પર છે. વાત જાણે એમ છે કે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

image soucre

આ તસવીરોમાં મલાઈકા અરોરા બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને ગ્રે શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. યુઝર્સે આ તસવીરો પર ઘણી બધી કમેન્ટ કરી છે. આ તસવીરો પાપારાઝી દ્વારા લેવામાં આવી છે અને જેમાં ટૂંકા કપડામાં મલાઈકા અરોરા કારમાંથી ઉતરીને ઘર તરફ જતી જોવા મળે છે. જો કે આ દરમિયાન તે પાપારાઝી સાથે હાથ પણ હલાવી રહી છે

image socure

આ તસવીરો જોઈને એક યુઝરે લખ્યું કે, તેમની પાસે માત્ર આ કપડાં જ હોય છે બસ. તો, અન્ય એક યુઝરે લખ્યું, આધુનિક હોવાનો અર્થ એ નથી કે ચડ્ડી અને બંડી પહેરીને ચાલવું. તો એક યુઝરે ત્યાં સુધી લખ્યું કે તમે આ પણ કેમ પહેર્યું છે, તેને પણ ઉતારો! એક યુઝરે તો મલાઈકા અરોરાને ટૂંકા કપડા પહેરવા બદલ ગમાર જ કહી દીધી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે તેમને ઠંડી ક્યારે લાગશે?

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા તેની ફિટનેસ અને ફેશન સેન્સના કારણે હેડલાઈન્સમાં રહે છે. અર્જુન કપૂર સાથેના તેના રોમાંસના સમાચાર કોઈનાથી છુપાયેલા નથી. આ કપલ ઘણીવાર ડેટિંગ કરતા જોવા મળે છે. બંનેની એકબીજા સાથે ઘણું બને પણ છે. આ પહેલા મલાઈકા અરોરાને તેની ચાલવાની સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી.

image soucre

તમને જણાવી દઈએ કે હાલ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર છે પણ એ ઘણા ટીવી રિયાલિટી શોના જજ બનીને આવે છે.મલાઈકા અરોરા બેસ્ટ ડાન્સર, નચ બલિયે અને ઝલક દિખલાજામાં જજ બનીને આવી ચૂકી છે.