Site icon News Gujarat

આખરે શા માટે આ મંદિરમાં ક્યારેય નથી થતી ભગવાનની પૂજા, જાણો તમે પણ આ પાછળ શું છે ખાસ કારણ

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહી વસતા દરેક લોકો ધર્મને વિશેષ માન્યતા આપે છે. દરેક વ્યક્તિ નિયમિત ઈશ્વર નુ વિશેષ પૂજન-અર્ચન કરે છે પરંતુ, આજે આ લેખમા અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યા ઈશ્વરનુ કોઈપણ પ્રકારનુ પૂજન-અર્ચન કરવામા આવતુ નથી.

image source

તમને આ વાત જાણીને થોડીવાર માટે નવાઈ અવશ્ય લાગશે કે, વળી એવી તો કઈ જગ્યા હશે કે, જ્યાના મંદિરમા ભગવાનની પૂજા થતી નથી. શુ અહીના લોકોમા ભગવાન પ્રત્યે આસ્થા કે શ્રદ્ધા નહિ હોય? આવા પ્રશ્નો આપણા મનમા આવવા વ્યાજબી છે. તો આજે આ લેખમા આપણે જે મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે પુરીમા આવેલ ભગવાન જગન્નાથનુ મંદિર.

અહી નથી કરવામા આવતી પ્રભુ ની ઈચ્છા :

image source

એવુ કહેવામા આવી રહ્યુ છે કે, પ્રભુ નારાયણ જ્યારે ચાર ધામની યાત્રા પર ગયા હતા ત્યારે તેમણે હિમાલયના ઉચ્ચ શિખરો પર બનેલા ધામ બદ્રીધામમા સ્નાન કર્યુ હતુ. આ પછી તેમણે ગુજરાત ની દ્વારિકા નગરીમા પોશાક ધારણ કર્યો હતો અને પછી તે પૂરી નગરીમા જ વસવાટ કરવા લાગ્યા લાગ્યા હતા અને તેના કારણે તે જગતના નાથ એટલે કે જગન્નાથ બની ગયા.

આ દિવ્ય ધામ એ ચાર ધામોમાનુ એક ધામ છે :

image source

જગન્નાથ એ ચાર દિવ્ય ધામો માનુ એક ધામ છે. આ સ્થાન પર જગન્નાથ ના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા બિરાજમાન હતા. પ્રભુ શ્રી કૃષ્ણ એ જગન્નાથ નુ સ્વરૂપ છે. પુરીમા જગન્નાથ ની સાથે તેમના ભાઈ બલભદ્ર એટલે કે બલરામ અને તેમની બહેન સુભદ્રા બંનેની મૂર્તિઓ લાકડાની બનેલી છે, જેના કારણે દર બાર વર્ષે પ્રતિમા નુ નવુ સ્વરૂપ ધારણ કર્યુ છે.

આ ધામની પ્રતિમાઓ છે ફક્ત દર્શન માટે :

image source

આ પ્રતિમાઓ નુ પુનઃનિર્માણ કરવામા આવે છે પરંતુ, તેમનો આકાર અને રૂપ એકસમાન જ રાખવામા આવે છે. એમ કહેવામા આવ્યુ છે કે, આ પ્રતિમાઓની અહી કોઈપણ પ્રકારની પૂજા કરવામા આવતી નથી. આ પ્રતિમાઓ ફક્ત દર્શન માટે જ અહી રાખવામા આવી છે. આ વાત થોડી વિચિત્ર વાત લાગે છે કે, મંદિરમા પ્રભુની પ્રતિમા છે પરંતુ, તેની પૂજા નથી થતી.

image source

આપણા દેશમા અનેકવિધ દેવી-દેવતાઓ ના મંદિરો આવેલા છે અને નિયમિત ત્યા પૂજન-અર્ચન પણ થાય છે ત્યારે આ વિશ્વ નુ પહેલુ એવુ મદિર તમે કહી શકો કે, જ્યા મંદિરમા ભગવાન નુ કોઈપણ પ્રકારનુ પૂજન નથી થતુ. કોઈ વિશ્વાસ કરે કે નહિ આ વાત વિચિત્ર છે પણ સત્ય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version