Breaking News: એક્ટ્રેસ મંદિરા બેદીના પતિનું હાર્ટ-એટેકથી અવસાન, 49 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું

મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું આજે સવારે નિધન થયું છે. કૌટુંબિક સૂત્રો કહે છે કે તેનું મોત હાર્ટ એટેકથી થયું હતું. અભિનેતા તરીકે રાજની કારકિર્દીની શરૂઆત થઈ હતી. તેણે તેની કારકિર્દીની ત્રણ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’, ‘શાદી કા લડ્ડુ’ અને ‘એન્થોની કૌન હૈ’ નિર્દેશિત કરી છે. બોલિવૂડની અનેક હસ્તીઓએ રાજ કૌશલના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

image source

મંદિરા બેદી અને રાજ કૌશલની પહેલી મુલાકાત 1966માં મુકુલ આનંદના ઘરે થઈ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક તરીકે કામ કરતો હતો. અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઈ. મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999 ના રોજ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા.

મંદિરા બેદી અને રાજ કૌશને 14 ફેબ્રુઆરી 1999 ના રોજ લગ્ન કર્યા. ખરેખર મંદિરાના માતાપિતા ઇચ્છતા હતા કે તેણી કોઈ ફિલ્મ નિર્દેશક સાથે લગ્ન કરે. પરંતુ બંનેના પ્રેમની સામે કોઇનું ન ચાલ્યું. મંદિરાએ વર્ષ 1999માં રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. બન્નેનો એક દીકરો છે જેનુ નામ વીર છે.

મંદિરા બેદીની ફૅન ફોલોઈંગની એક અલગ લીગ છે. હાલમાં મંદિરા બેદી નેટિજેન્સને પ્રમુખ ફિટનેસ ગોલ આપી રહી છે, અને એમની સુપર-ફિટ લાઈફસ્ટાઈલને ધન્યવાદ. મંદિરા બેદીની તસવીરો પર એક નજર કરો અને તમને વિશ્વાસ નહીં થાય કે તેઓ 47 વર્ષની છે.

મંદિરા બેદી જે બાહુબલી સ્ટાર પ્રભાસ સાથે સાહો ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તે નેગેટિવ રોલમાં જોવા મળી હતી. તે ક્યારેય પણ તેણીની ફિટનેસ સાથે સમાધાન કરતી નથી.

મંદિરાની પ્રૉફેશનલ લાઇફની વાત કરીએ તો તેમને સૌથી વધુ પૉપ્યૂલારિટી શૉ ‘શાંતિ’થી મળી હતી. મંદિરા ફિટનેસ ફિક્ર છે, અને આટલુ ફિટ ફિગર મેળવવા માટે ખુબ મહેનત કરી છે. મંદિરા પોતાનુ વર્કઆઉટ મિસ નથી કરતી, અને હંમેશા જિમિંગ સેશનના વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે.

આ સાથે જ વાત કરીએ તો હંમેશા મંદિરા બેકલેસ ડ્રેસમાં પોતાનૂ ટેટૂ ફ્લૉન્ટ કરતી દેખાય છે. તમને જણાવી દઇએ કે ઉંમર 48 વર્ષની છે, અને આ અભિનેત્રી પોતાની ફિટનેસ અને ડેરિંગ અંદાજને લઇને સૌથી વધુ લાઇમલાઇટમાં રહે છે. મંદિરા બેદીએ તસવીર શેર કરી હતી જેમાં મંદિરાએ રેડ સાટિન ડ્રેસ પહેરેલો હતો, જેમાં બેશક તે સામેની બાજુથી સુંદર અને ગ્લેમરસ દેખાઇ દેતી હશે, પરંતુ અસલમાં શૉ માટે તેની પાછળ કમરમાં કઇ રીતે લેપલ માઇકાનો સેટ અપ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!