મંગળવારે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની વિશેષ કૃપા, જાણો આજનું તમામ 12 રાશિનું રાશિફળ

તારીખ ૦૭-૦૯-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- એકમ ૨૮:૩૯ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૧૭:૦૬ સુધી.
  • યોગ :- સાધ્ય ૨૬:૨૧ સુધી.
  • કરણ :-કિંસ્તુઘ્ન,બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૫
  • સૂર્યાસ્ત :-૧૮:૪૮
  • ચંદ્ર રાશિ :- સિંહ ૨૨:૫૦ સુધી. કન્યા
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

મૌન વ્રત પ્રારંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:- અતિસ્વામિત્વ વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વ્યગ્રતા નો માહોલ.
  • વેપારીવર્ગ:-નાણાભીડ માં રાહત.
  • પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.કાર્ય બોજ વધે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-રાહતના સમાચાર પ્રાપ્ત થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ બનેલો રહે.
  • પ્રેમીજનો:- થોડી સાનુકૂળતાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય બોજના સંજોગ.
  • વેપારીવર્ગ:- લાભની તક.
  • પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતા સર્જાતી જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશ

  • સ્ત્રીવર્ગ:- મુજવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- રાહતના સંજોગ વર્તાય.
  • પ્રેમીજનો:- પ્રયત્ન સફળ થવાનાં સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સફળતાની તક.
  • વેપારીવર્ગ:- ખટપટથી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-બંધન યુક્ત માહોલના સંજોગ.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાય.
  • લગ્નઈચ્છુક :- અવરોધથી મુજવણ ના સંજોગ.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં અવરોધ રહે.
  • નોકરિયાત વર્ગ:- મુજવણ દૂર થાય.
  • વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ બને.
  • પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળ માહોલમાંથી દૂર આવી શકો.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સુધરતા જણાય.
  • પ્રેમીજનો :- ચિંતાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- ફેરબદલની ઇચ્છા.
  • વેપારીવર્ગ :- ચૂકવણીના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-વાહન મકાનનું ચુકવણું ચિંતા રખાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :- વિલંબ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- વ્યગ્રતા તણાવ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- પારિવારિક ખર્ચ વ્યયના સંજોગ.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સાનુકૂળ સંજોગ સર્જાતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગ બનતા જણાય.
  • પ્રેમીજનો:- મોજ મજાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અને સાનુકૂળ સંજોગ.
  • વ્યાપારી વર્ગ:અવરોધના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ થતા જણાય.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણભર્યો દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :- વાત હાથતાળી આપે.
  • પ્રેમીજનો:-અવરોધ રહે.
  • નોકરિયાતવર્ગ:- બેચેની ઉચાટ રહે.
  • વેપારીવર્ગ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા જૈસે થે રહે.
  • પ્રેમીજનો :-પ્રપોઝ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :- પરિસ્થિતિમાં સુધારો જણાય.
  • વેપારીવર્ગ:- સીઝનલ વ્યાપારમાં સરળતા જણાઈ.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ઉલજન યથાવત રહે.
  • પ્રેમીજનો:- મૂંઝવણભર્યો દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક સમય રહે.
  • પારિવારિકવાતાવરણ:-પારિવારિક જીવનમાં સાનુકૂળતા રહે.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નમાં ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- અસ્તિત્વનો સવાલ બને.
  • નોકરિયાત વર્ગ:-આજનું કામ સખત મહેનત માંગી લે.
  • વેપારીવર્ગ:- પરેશાની જણાય.
  • પારિવારિકવાતાવરણ:-વગર વિચાર્યા સાહસથી દૂર રહેવું.
  • શુભરંગ:- વાદળી
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- ચિંતા સમસ્યાથી ઘેરાયેલી રહે
  • પ્રેમીજનો:- ચેતતો નર સદા સુખી.
  • નોકરિયાત વર્ગ:- થોડો કંટાળાજનક દિવસ રહે.
  • વેપારી વર્ગ:- કામકાજમાં ગૂંચવણ સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-નોકરી-ધંધાના ક્ષેત્રે સાવધાની જરૂરી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૩