જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને માનસિક રીતે શાંતિ મળે

તારીખ-૨૮-૨-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- તેરસ ૨૭:૧૮ સુધી.
*નક્ષત્ર* :-ઉત્તરાષાઢા ૦૭:૦૩ સુધી. શ્રવણ ૨૯:૨૦ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- વરીયાન ૧૪:૨૬ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૭:૦૨
*સૂર્યાસ્ત* :-૧૮:૪૧
*ચંદ્ર રાશિ* :- મકર
*સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સવાંદિતા જાળવવી.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:- સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત સંજોગ બને.
*વેપારીવર્ગ*:-ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
*પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી ને પાર કરી શકો.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું.
*લગ્નઈચ્છુક* :-મુંજવણ દૂર થાય.
*પ્રેમીજનો*:- શુભ તક નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન સફળ બને.
*વેપારીવર્ગ*:- સમસ્યા સુલજાવી શકો.
*પારિવારિકવાતાવરણ*:- ધીમી પ્રગતિ નાં સંજોગ રહે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :- વિલંબ વિઘ્ન નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:- સંજોગ સુધરતાં જણાય.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધ રહેવું.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉલજન યથાવત રહે.
*લગ્નઈચ્છુક* :- સાવચેતી પૂર્વક વાત ચલાવવી.
*પ્રેમીજનો*:- ચિંતા નાં સંજોગ બની શકે.
*નોકરિયાત વર્ગ*:- કસોટી યુક્ત સમય પસાર કરી શકો.
*વેપારી વર્ગ*:-લેણદાર થી ચિંતા વધે.
*પારિવારિક વાતાવરણ*:- વિશ્વાસે ન ચાલવું ધીરજ ધરવી.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ ઓછી થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ માં વિલંબ રહે.
*પ્રેમીજનો* :- વિરહ ના સંજોગ બને.
*નોકરિયાત વર્ગ* :- કાર્યબોજ થી ચિંતા રહે.
*વેપારીવર્ગ* :- કર્જ ઋણ નાં કાર્ય અટકતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક વ્યગ્રતા ચિંતા રખાવે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન ની ચિંતા યથાવત રહે.
*લગ્નઈચ્છુક* :-છલ/નિષ્ફળતાં થી બચવું.
*પ્રેમીજનો*:-આપની સાથે ખો ખો નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- સમસ્યા નો ઉકેલ મળે.
*વેપારીવર્ગ*:-મિત્ર ઉપયોગી બને.
*પારિવારિક વાતાવરણ*:- પારિવારિક/સામાજીક કામમાં સાનુકૂળતા રહે.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પારિવારિક ઉલજન નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-અડચણ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- સંયમનાં સુત્રોનું લેશન ગોખવું પડે.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ રહે.
*વ્યાપારી વર્ગ*:ખોટા ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિક વાતાવરણ*:-પારકી આશ સદા નિરાશ.લાભ ની તક મળે.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મન મુટાવ બની રહે.
*લગ્નઈચ્છુક* :- અડચણ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત મજાની રહે.
*નોકરિયાતવર્ગ*:- ચિંતા નો ઉકેલ જડે.
*વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-આનંદ ઉત્સાહ નાં સંજોગ. મુસાફરી રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન થી સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-તકલીફ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો* :- બહાર જવાનું બને.
*નોકરિયાતવર્ગ* :- કાર્યભાર વ્યસ્તતા વધે.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય વધે.
*પારિવારિક વાતાવરણ*:કૌટુંબિક કામ અંગે ઘ્યાન આપવું.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૧

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- અસંમજસ નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ રહે.
*પ્રેમીજનો*:- મનમુટાવ નાં સંજોગ બની શકે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ માં સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાય માં ચિંતા અનુભવે.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક આનંદમય વાતવરણ રહે.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :- વિવાદિત સંજોગ થી બચવું.
*પ્રેમીજનો*:- મુલાકાત આનંદમય રહે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્ર નું કામ સફળ થાય.
*વેપારીવર્ગ*:- ધારણાં સફળ ન બને.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક મતભેદ/મનભેદ ટાળવા.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૪

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા દુર થાય.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી દૂર થાય.
*વેપારી વર્ગ*:- ભાગીદારી માં સાવચેતી વર્તવી.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક અવરોધ માં સમાધાન થાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૬