*તારીખ ૧૩-૦૨-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- બારસ ૧૮:૪૩ સુધી.
- *નક્ષત્ર* :- આર્દ્રા ૦૯:૨૮ સુધી.
- *વાર* :- રવિવાર
- *યોગ* :- પ્રીતિ ૨૧:૧૫ સુધી.
- *કરણ* :- બાલવ.
- *સૂર્યોદય* :-૦૭:૧૨
- *સૂર્યાસ્ત* :-૧૮:૩૪
- *ચંદ્ર રાશિ* :- મિથુન ૨૯:૨૦ સુધી. કર્ક
- *સૂર્ય રાશિ* :- મકર
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* ભીષ્મદ્વાદશી.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ધીરજ સાનુકૂળતા બનાવે.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે વાત બની શકે.
- *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચ થી સાવધાની વર્તવી.
- *વેપારીવર્ગ*:-મૂંઝવણ ઘટે સાનુકૂળતા.
- *પારિવારિકવાતાવરણ*:- વાણી વર્તન સાથે આરોગ્ય સંભાળવું.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-વિપરીત સમય સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-લવ સાથે અરેન્જ મેરેજ ની સંભાવના.
- *પ્રેમીજનો*:-લવ સાથે અરેન્જ મેરેજ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-સામાજિક સંજોગ કસોટી ભર્યા રહે.
- *વેપારીવર્ગ*:- કસોટી યુક્ત દિવસ રહે.
- *પારિવારિકવાતાવરણ*:- ચેતતો નર સદા સુખી.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક* :- ૫
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા યથાવત રહે.
- *લગ્નઈચ્છુક* :-ચિંતા દુર થાય.
- *પ્રેમીજનો*:-ઈચ્છા ફળતી જણાય.
- *નોકરિયાત વર્ગ*:-આંખ મીચોલી થી સાવધ રહેવું.
- *વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માતથી સાવધ રહેવું.
- *શુભરંગ*:-લીલો
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વારસાઈ સંપત્તિના નિર્ણયની સંભાવના.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
- *પ્રેમીજનો*:-સાનુકૂળતા રહે.
- *નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક મળે.
- *વેપારી વર્ગ*:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કાર્ય થઈ શકે.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૩
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-કેટલાક પ્રશ્નનો હલ મેળવી શકો.
- *લગ્નઈચ્છુક* :-ચિંતા હલ થઈ શકે.
- *પ્રેમીજનો* :-સફળતાની તક સર્જાય.
- *નોકરિયાત વર્ગ* :-કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી.
- *વેપારીવર્ગ* :-કાર્યભાર વધતો જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-મહત્વના કાર્ય આગળ ધપાવી શકો.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક* :- ૫
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થતી જણાય.
- *લગ્નઈચ્છુક* :-સફળતાના સંજોગો રહે.
- *પ્રેમીજનો*:-આશા ફળવાની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા હળવી બને.
- *વેપારીવર્ગ*:ધીમી પ્રગતિ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રાસંગિક સંજોગ રહે.
- *શુભ રંગ*:-ગ્રે
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક શાંતિ બની રહે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ યોગ બને.
- *પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ બને.
- *વ્યાપારી વર્ગ*:આર્થિક ક્ષેત્ર સંભાળવું.
- *પારિવારિક વાતાવરણ*:-વાહન સ્થાયી સંપત્તિ અંગે સાવધાની વર્તવી.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક*:- ૭
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંવાદિતા બને.
- *લગ્નઈચ્છુક* :-મુશ્કેલી દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાતવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:-ખર્ચ-વ્યય નાથવા.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામગીરી અંગે સાનુકૂળતા.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૨
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
- *પ્રેમીજનો* :-મુલાકાત શક્ય રહે.
- *નોકરિયાતવર્ગ* :-પ્રયત્ન સફળ રહે.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
- *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ને સાવધાની વર્તવી.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:-૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-જીદ મમત ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યાનું સમાધાન ન મળે.
- *પ્રેમીજનો*:-મૂંઝવણ યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે સફર.
- *વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
- *પારિવારિકવાતાવરણ*:-ધાર્યા કામમાં અવરોધ.
- *શુભ રંગ* :-ભૂરો
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગેના પ્રશ્નો હલ થઇ શકે.
- *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
- *પ્રેમીજનો*:-મુલાકાત સફળ રહે.
- *નોકરિયાત વર્ગ*:- વારંવાર અવરોધ આવતો જણાય.
- *વેપારીવર્ગ*:-ચિંતા ભર્યો દિવસ રહે.
- *પારિવારિકવાતાવરણ*:-નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*:- ૭
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મહેમાનોનું આગમન શક્ય રહે.
- *લગ્નઈચ્છુક* :-મળતી તક ગુમાવવી નહીં.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ રહે.
- *નોકરિયાત વર્ગ*:-સંજોગ સુધરતા જણાય.
- *વેપારી વર્ગ*:- તણાવ દુર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ વ્યય નો પ્રશ્ન સતાવે.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૬