પોલીસે 5 મહિલા-પુરુષોને એવી કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા કે દરવાજો ખોલતાની સાથે પોલીસ પણ થઇ ગઇ….

પોલીસે 5 મહિલા-પુરુષને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા – પોલીસ પણ ન જોઈ શકી તે દ્રશ્ય

તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં આવેલા એક પોશ વિસ્તારમાં પોલીસે મળેલી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જેમાં તેમણે એક મોટા સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. પોલીસને છેલ્લા કેટલાક દિવસેથી આ વિષેની બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી તે પોશ વિસ્તારમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. અને છેવટે પોલીસે કેટલીક તપાસ કર્યા બાદ તે જગ્યા પર રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન પોલીસને 5 મહિલાઓ તેમજ ત્રણ દલાલો ઝડપાયા હતા. અને સાથે સાથે તેમની એક કાર પણ પોલીસે જપ્ત કરી હતી.

image source

આ સેક્સ રેકેટ એક મહિલા દ્વારા ચલાવવામાં આવતું હતું અને ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે મહિલા છોકરીને બોલાવતી હતી. પોલીસે આ મહિલાની સાથે બીજી ચાર મહિલાઓની ધરપકડ કરી છે અને સાથે સાથે તેમના ત્રણ દલાલેની પણ ધરપકડ કરી છે. આ મહિલા પોતાના બે દિકરાઓ સાથે આ ધંધો ચલાવતી હતી.

image source

આ મહિલાના દીકરાઓ છોકરીઓ માટે ગ્રાહકો શોધીને લાવતા હતા ત્યાર બાદ માતાને ફોન કરીને છોકરીઓ માટેની ડિમાન્ડ કરવામાં આવતી હતી. પહેલાં તો ગ્રાહકોને છોકરીઓની તસ્વીર બતાવવામાં આવતી તેના આધારે તેમની કિંમત નક્કી કરવામા આવતી. ત્યાર બાદ છોકરીને ડિમાન્ડ પ્રમાણે બોલાવવામાં આવતી હતી.

image source

અહીંના એક વિસ્તારની સોસાયટીમાં એક મકાનની અંદર આવું સેક્સ રેકેટ ચાલતુ હોવાની બાતમી પોલીસને મળી હતી. આ દેહવ્યાપારના ધંધાથી સોસાયટીમાં રહેતા લોકો પરેશાન થઈ ગયા હતા. આ સેક્સ રેકેટની બાતમી મળતાં જ એસ.ઓ મહિલા પેલીસ સ્ટેશન તેમન ટીમ તેમજ ઇન્સ્પેક્ટર સાથે તે સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાંચ મહિલા તેમજ પાંચ પુરુષો કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા.

image source

ઝડપાયેલી મહિલાઓમાંની એક ગ્રામિણ વિસ્તારની હતી જ્યારે તેમની સાથે ઝડપાયેલા પુરુષો શહેરના જ હતા. વધારે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે ત્યાં બીજા શહેરોની મહિલાઓને પણ દેહ વેપાર કરાવવા માટે બોલાવવામાં આવે છે. પોલીસે ત્યાર બાદ તે બધાને મેડિકલ તપાસ માટે મોકલી દીધા હતા. હાલ આ મામલાતની તપાસ ચાલી રહી છે.

image source

સમાજની ઘણી બદીઓમાં આ પણ એક મોટી બદી છે. અને સોશિયલ મિડિયા આવ્યા બાદ આવા લોકો માટે ધંધો કરવો ઘણો સરળ બની ગયો છે. અને તેનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અને તેની પાછળ કેટલીએ માસુમ બાળાઓના જીવન બરબાદ થઈ રહ્યા છે. વારંવાર આવા સેક્સ રેકેટ પકડાતા રહે છે અને ફરી પાછા નવા ઉભા થતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત