જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, સ્ત્રીવર્ગને મતભેદથી દૂર રહેવું, તો વળી પ્રેમીજનોને મુલાકાત ફળે

*તારીખ ૨૧-૦૪-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- પાંચમ ૧૧:૧૪ સુધી.
*નક્ષત્ર* :- મૂલ ૨૧:૫૨ સુધી.
*વાર* :- ગુરૂવાર
*યોગ* :- પરીઘ ૧૦:૨૧ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૧૭
*સૂર્યાસ્ત* :-૧૮:૫૮
*ચંદ્ર રાશિ* :- ધન
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ભારતીય વૈશાખ માસ આરંભ.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ થી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મિલન સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની ગુંચ રહે.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:- મનની મૂંઝવણ દૂર થાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ધાર્યું ન બને.
*લગ્નઈચ્છુક* :-દ્વિધા યુક્ત સંજોગ.
*પ્રેમીજનો*:- અવરોધ દુર થાય.
*નોકરિયાત વર્ગ*:- મુસાફરી ટાળવી.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક લાભની તક.
*પારિવારિકવાતાવરણ*:- સામાજીક પારિવારિક સાનુકૂળતા.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-લાભની તક.
*વેપારીવર્ગ*:- સંજોગ સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગ થી સંભાળવું.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :- અડચણ વિલંબ થાય.
*પ્રેમીજનો*:- વિરહ ની સમસ્યા.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ.
*વેપારી વર્ગ*:-હરિફ ઉલજન નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- હરિફ થી મતભેદ થી સંભાળવું.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળે.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો* :-મુલાકાત પડે.
*નોકરિયાત વર્ગ* :- આગળ વધવાનો ચાન્સ મળે.
*વેપારીવર્ગ* :- ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનના પ્રશ્નો હલ થાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :-૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક ચિંતા ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :- હિતશત્રુથી અવરોધ.
*પ્રેમીજનો*:-સાવધાની વર્તવી.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દુર થાય.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:- મૂંઝવણ વ્યથા દૂર થતી જણાય.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચ સકંજો રહે.
*વ્યાપારી વર્ગ*:નવુ સાહસ આરંભ કરી શકો.
*પારિવારિક વાતાવરણ*:-સંજોગો વિપરીત ન બને તે જોવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ* :

*સ્ત્રીવર્ગ*:- ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:- સાનુકૂળ દિવસ રહે.
*નોકરિયાતવર્ગ*:- અકસ્માતની સંભાવના.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સાનુકૂળતા બને.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો* :- મૂંઝવણ ચિંતા રહે.
*નોકરિયાતવર્ગ* :- સાનુકૂળ નોકરી મળે.
*વેપારીવર્ગ*:- સરળતાથી દિવસ પસાર થાય.
*પારિવારિક વાતાવરણ*:-કુટુંબ પરિવાર માં ચિંતા રહે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પ્રવાસ સફળ થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત વિફળ રહે.
*નોકરિયાત વર્ગ*:-મહેનત ફળે.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- આયોજન સફળ થાય.
*પ્રેમીજનો*:- આપની વાત સફળ થતી જણાય.
*નોકરિયાત વર્ગ*:- નવી તક મળે.
*વેપારીવર્ગ*:- કામકાજમાં સરળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્ર સાથે મુલાકાત થાય.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- હિતશત્રુઓથી અવરોધ આવે.
*પ્રેમીજનો*:- વિલંબ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દુર થાય.
*વેપારી વર્ગ*:- વ્યવસાયમાં પ્રગતિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-પરેશાની સમસ્યા હલ થતી જણાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૫