માટીમાં ગૌમૂત્રમાં મિક્ષ કરીને લગાડવાથી ત્વચાના રોગોમાં ફાયદો થશે

આયુર્વેદ ચિકિત્સામાં ગૌમૂત્રના સ્નાનથી ઘણા રોગોની સારવાર શક્ય છે.

image source

સોરાયસીસ (ત્વચા રોગ) એક જટિલ રોગ છે જે સરળતાથી મટતો નથી. આયુર્વેદ ચિકિત્સામાં ગૌમૂત્રના સ્નાનથી આ સમસ્યાની સારવાર શક્ય છે.

રોગનું કારણ

image source

આજકાલ વિરોધી આહાર જેવા કે દૂધ અને મૂળાનો ઉપયોગ, દૂધ સાથે માંસાહારી ખાવું, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વગેરે ખાવાથી આ રોગ વધુ જોવા મળી રહ્યો છે.

લક્ષણો

દર્દીની ત્વચા માછલીની ત્વચા જેવી લાગે છે જેમાં પરુ અથવા ક્યારેક રક્તસ્રાવ શરૂ થાય છે.

સારવાર

image source

વ્યક્તિએ દરરોજ તંદુરસ્ત ગાયના ગૌમૂત્રથી સ્નાન કરવું જોઈએ. સાફ માટીમાં ગૌમૂત્ર નાખીને તેનો લેપ ત્વચા પર લગાવો, ત્યારબાદ લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીથી સ્નાન કરો.

પરહેજ પણ જરૂરી છે

ગૌમૂત્રથી નહાવાની પદ્ધતિથી સારવાર સમયે દર્દીને થોડી પરહેજ રાખવી પણ જરૂરી છે. આવી સ્થિતિમાં દર્દીએ ખાટી વસ્તુઓ, વધારે મરચાં-મસાલા, તળેલું અને સફેદ ચીજો, જેમ કે દૂધ, દહીં છાસ વગેરેનું સેવન ન કરવું જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ લોહી સાફ કરવાની દવાઓનું સેવન પણ કરવું જોઈએ.

આ સિવાય પણ ગૌમૂત્રથી થતા ફાયદાઓ જાણો.

સાંધાનો દુખાવો

image source

જો સાંધાનો દુખાવો હોય તો ગૌમૂત્રનો ઉપયોગ બે રીતે કરી શકાય છે. આ પદ્ધતિઓમાંની પેહલી પદ્ધતિ ગૌમૂત્રથી સાંધા પર શેક કરવો અને બીજી રીત જો શિયાળામાં સાંધાનો દુખાવો થાય છે તો સુકા આદુના 1 ગ્રામ પાવડર સાથે ગૌમૂત્રનું સેવન કરો.

જાડાપણું

ગૌમૂત્ર દ્વારા તમે જાડાપણા પર સરળતાથી નિયંત્રણ મેળવી શકો છો. આ માટે અડધા ગ્લાસ તાજા પાણીમાં 4 ચમચી ગૌમૂત્ર, 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત પીવો.

દાંતના રોગ

image source

ગૌમૂત્રથી કોગળા કરવાથી દાંતમાં થતો તીવ્ર દુખાવો પણ દૂર થાય છે. આ સિવાય શરદી, ઉધરસ, શ્વાસ, જેવી સમસ્યા દૂર કરવા માટે ગૌમુત્રનું સેવન કરવું જોઈએ.

હૃદય રોગ

image source

દરરોજ સવારે અને સાંજે 4 ચમચી ગૌમુત્રનું સેવન કરવું એ હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સાથે તે ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. ડાયાબિટીઝના દર્દીઓએ દરરોજ દોઢ ચમચી ગૌમુત્રનું સેવન કરવું જોઈએ.

કબજિયાત અથવા ઓટ ફૂલવું

આ સમસ્યા દૂર કરવા માટે ત્રણ ચમચી ગૌમૂત્રમાં અડધી ચમચી મીઠું મિક્સ કરીને પીવો. જો બાળકને પેટ ફૂલવાની સમસ્યા થાય તો એક ચમચી ગૌમૂત્ર પીવો અને ગેસની સમસ્યા દૂર કરવા માટે સવારે અડધા કપ ગૌમૂત્રમાં મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

ગળાના કેન્સર

100 મિલી ગૌમૂત્ર અને સોપારી બરાબર ગાયના છાણ મિક્સ કરીને એક વાસણમાં ગાળી લો, સવારે દૈનિક કાર્ય કરીને આ ગૌમુત્રનું સેવન કરો અને 6 મહિના સુધી દરરોજ આ ઉપાય કરો.

ગૌમુત્રનું સેવન કરતા પેહલા આ બાબતોનું કાળજી રાખવી પણ જરૂરી છે.

– માત્ર દેશી ગાયનું ગૌમૂત્ર લો. ગૌમૂત્ર લેતા પેહલા ધ્યાનમાં રાખો કે ગાય ગર્ભવતી કે બીમાર ના હોવી જોઈએ.

image source

– જંગલમાં ચરતી ગાયનું ગૌમૂત્ર સૌથી શ્રેષ્ઠ છે.

– 1 વર્ષથી ઓછી ઉંમરની વાછરડીનું ગૌમૂત્ર શ્રેષ્ઠ છે.

– માલિશ માટે 2 થી 7 દિવસ જૂનું ગૌમૂત્ર સારું રહેશે.

– પીવા માટેના ગૌમૂત્રને 7 થી 8 વખત ગાળીને તેનું સેવન કરવું જોઈએ.

– બાળકોએ 5-5 ગ્રામ અને વડીલોએ 10 થી 20 ગ્રામ ગૌમુત્રનું સેવન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત