સાચી હકીકત – મિથિલિન બ્લુ – કોરોનામાં અસરકારક દવા તમારા શહેરમાં તમને ક્યાં મળશે જાણો…

દેશમાં જ નહીં દુનિયાભરમાં અસંખ્ય લોકો કોરોના મહામારીથી જીવ ગુમાવી રહ્યા છે. લાખો લોકો કોરોનાથી પીડિત છે. ભારતમાં તેની વેક્સિન આપવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. આ સમયે કોરોનાનો ખાતમો કરતી એક દવા હોવાનો દાવો જાણકારો કરી રહ્યા છે. વર્ષોથી એન્ટિસેપ્ટિક તરીકે વપરાતી દવા મિથિલિન બ્લુ (Methylene Blue) કોરોનાનો રામબાણ ઈલાજ સાબિત થઈ રહી છે. કોરોના મહામારીમાં વાયરસ સામે લડી શકે તેવી કોઈ સચોટ દવા હાલ નિશ્ચિત નથી ત્યારે જે કેટલીક વૈકલ્પિક સારવાર કારગત નીવડી હોવાનો દાવો થાય છે તેમાં મુખ્ય છે મિથિલિન બ્લુ.

મિથિલિન બ્લુ ખરેખર શું છે? આ વિશે મળતી માહિતી મુજબ,

 • -તે જૂનું અને જાણીતું એક પ્રકારનું ડ્રગ જ છે.
 • -લગભગ 100 વર્ષથી વપરાતી આ દવાને જગતનું સર્વપ્રથમ સિન્થેટિક (લેબોરેટરીમાં બનેલું) ડ્રગ કહેવામાં આવે છે.
 • -મિથિલિન બ્લુ એ લોકપ્રિય નામ ખરેખર તો મિથાઈલથિયોનિનિયમ ક્લોરાઈડ નામના ડ્રગનું છે.
 • -મિથિલિન બ્લુ કાર્બન સંયોજનથી બનેલી દવા છે.
 • -ક્લોરોક્વિનથી મેલેરિયાની સારવાર માટે મિથિલન બ્લુ અક્સિર દવા મનાતી હતી અને 1950ના દાયકા સુધીમાં તેનાંથી લાખો લોકોના જીવ બચ્યા હતા.
image source

મિથિલિન બ્લુ કોરોનામાં કેવી રીતે ઉપયોગ છે તે વિશે ભાવનગરનાં પલ્મોનોલોજિસ્ટ ડો. દિપક ગોલવાલકર કહ્યું હતું કે ચાર દાયકાથી ફેફસાંના રોગો અને વિવિધ સંક્રમણોની સારવાર કરી રહ્યા છે. નબળાઈ, ગળું બળવું, તાવ, સોજો આવવો અને પછી શ્વાસ નળીમાં જાય છે ત્યાં શ્વાસ રોકે ઓક્સિજન લેવલ ઓછું કરે તેવી સ્થિતિ આવે છે ત્યારે આ દવા ખુબ કારગર રહે છે. ડૉ. ગોળવાલકરનો દાવો છે કે આ સમયે જો તબીબી સલાહ અનુસાર મિથિલિન બ્લુ જીભ નીચે મુકવામાં આવે તો તે સીધું લોહીમાં ભળે છે અને એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે.

 • 1) મોટા મંદીર નિમ્બાર્ક પિઠ,લિંબડી- સુરેન્દ્રનગર
 • 2)સ્વામિ અખંડઆનંદ સંસ્કૃત મહા વિદ્યાલય સંકુલ,ખાંભેલ,તા.બહુચરાજી,જીલ્લો :મહેસાણા – મોબાઇલ :8849332998

3) #કઠલાલ ,ઉમિયા માતા મંદીર,મેઇન બજાર,

 • બિજુ સેન્ટર, પટેલ પંચની વાડી,ડોક્ટર પિ.સી શાહના દવાખાના પાસે,તા.કઠલાલ જિલ્લો :ખેડા
 • 4) #બોરસદ ,ચિત્રકૂટ યુનિફોર્મ,સિલ્વર પોઇન્ટ ,જાહલી તળાવ-બોરસદ. મોબાઇલ:9773401486

5)#જુનાગઢ લાઉવા પટેલ સમાજની વાડી ,જોથિપુરા 9662064508

 • બિજુ સેન્ટર :પ્લાસવા આઇસોલેશન સેન્ટર 9825369860
 • ત્રિજુ સેન્ટર :પ્રમુખ પ્લાઝા,1 માળ,મધુરમ ચોકડી મોબાઇલ : 9904376674
 • ચોથું સેન્ટર :સારંગ પિપળી, માણાવદર 9979120905 સંજયભાઇ 8154993170
 • 6)#ભેસાણ લેઉવા પટેલ આઇસોલેશન સેન્ટર 9662064508
 • 7)#ખંભાત – ચરોતર સિતારામ પાટીદાર સમાજ ,ખંભાત 9825297397
 • 8)#જંબુસર – યોગી રસ,કલક રોડ,પિશાચેશ્વર મંદીરથી 1 km આગળ,જંબુસર,જી.ભરુચ

9)#મહેસાણા – શેડ નં.100 GIDC,એપોલો એન્કલેવની પાછળ,મોઢેરા ચોકડી પાસે’મહેસાણા- 2 મોબાઇલ : 9825551257

બિજુ સેન્ટર :આશરો ફાઉન્ડેશન (રાજ વલ્ડ ગ્રુપ),જશોદા કોમ્પલેક્ષ,ડોક્ટર શંકરભાઇના દવાખાના સામે,બી.કે.રોડ,મહેસાણા 2 મોબાઇલ 9662867068

image source

ત્રિજુ:9925105081

10)#દેવભુમીદ્વારકા – શિવ પ્રસાદ,નવચેતન સ્કુલ પાસે,ખંવાળીયા. મોમાઇ ગ્રુપ મોબાઇલ 9099109900, 8128125454, 9898789388.

 • બિજુ :9427771091
 • 11)#ગોંડલ – મોબાઇલ 9409526310,9825516499
 • 12)#જેતપુર – મોબાઇલ 9925247214,99255791469824695844
 • 13)#જામનગર – 83478 11111
 • 14)#રાજકોટ – મોબાઇલ : વિપુલભાઇ સાણંદીયા 9825854654 જયદિપસિંહ ગોહિલ 9905550001
 • 15)#કેશોદ – આદિત્ય જિવન વિમા કેંદ્ર ઉમા ટાવર સામે,અમ્રુત નગર રોડ,કેશોદ-જિલ્લો -જુનાગઢ 9824226091 ,9879135993
 • 16)#ભરૂચ – મોબાઇલ : 9104526796 ,9033778183 ,9558817393
image source

17)#અંકલેશ્વર – શ્રીહરી સ્ટિલ :7016641077 બિજુ:9712008244

 • 18)#વ્યારા – ડોલવાણ ચાર રસ્તા ,ઉનઇ રોડ વ્યારા જિલ્લો તાપી.મોબાઇલ 9974990877 બિજુ:9879920213
 • 19)#અમદાવાદ :ઓઢવ 9998801616 , s.g road 9925000180,9624077990
 • 20)#ડભોઇ 9879391543
 • 21)#મોરબી 8460327277
 • 22)#વાપી 9825569257
 • 23)#ચોટીલા 9925468549
 • 24)#બાવળા 9067631133,8511584505
 • 25) #ડોલવાડ 9974990877
 • 26) #પાટણ 7016141616
 • 270 #વડોદરા – સ્વાગત હોટલ 98791 73736

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *