Site icon News Gujarat

સાચી હકીકત – મિથિલિન બ્લુ – કોરોનામાં અસરકારક દવા તમારા શહેરમાં તમને ક્યાં મળશે જાણો…

દેશમાં જ નહીં દુનિયાભરમાં અસંખ્ય લોકો કોરોના મહામારીથી જીવ ગુમાવી રહ્યા છે. લાખો લોકો કોરોનાથી પીડિત છે. ભારતમાં તેની વેક્સિન આપવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. આ સમયે કોરોનાનો ખાતમો કરતી એક દવા હોવાનો દાવો જાણકારો કરી રહ્યા છે. વર્ષોથી એન્ટિસેપ્ટિક તરીકે વપરાતી દવા મિથિલિન બ્લુ (Methylene Blue) કોરોનાનો રામબાણ ઈલાજ સાબિત થઈ રહી છે. કોરોના મહામારીમાં વાયરસ સામે લડી શકે તેવી કોઈ સચોટ દવા હાલ નિશ્ચિત નથી ત્યારે જે કેટલીક વૈકલ્પિક સારવાર કારગત નીવડી હોવાનો દાવો થાય છે તેમાં મુખ્ય છે મિથિલિન બ્લુ.

મિથિલિન બ્લુ ખરેખર શું છે? આ વિશે મળતી માહિતી મુજબ,

image source

મિથિલિન બ્લુ કોરોનામાં કેવી રીતે ઉપયોગ છે તે વિશે ભાવનગરનાં પલ્મોનોલોજિસ્ટ ડો. દિપક ગોલવાલકર કહ્યું હતું કે ચાર દાયકાથી ફેફસાંના રોગો અને વિવિધ સંક્રમણોની સારવાર કરી રહ્યા છે. નબળાઈ, ગળું બળવું, તાવ, સોજો આવવો અને પછી શ્વાસ નળીમાં જાય છે ત્યાં શ્વાસ રોકે ઓક્સિજન લેવલ ઓછું કરે તેવી સ્થિતિ આવે છે ત્યારે આ દવા ખુબ કારગર રહે છે. ડૉ. ગોળવાલકરનો દાવો છે કે આ સમયે જો તબીબી સલાહ અનુસાર મિથિલિન બ્લુ જીભ નીચે મુકવામાં આવે તો તે સીધું લોહીમાં ભળે છે અને એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે.

3) #કઠલાલ ,ઉમિયા માતા મંદીર,મેઇન બજાર,

5)#જુનાગઢ લાઉવા પટેલ સમાજની વાડી ,જોથિપુરા 9662064508

9)#મહેસાણા – શેડ નં.100 GIDC,એપોલો એન્કલેવની પાછળ,મોઢેરા ચોકડી પાસે’મહેસાણા- 2 મોબાઇલ : 9825551257

બિજુ સેન્ટર :આશરો ફાઉન્ડેશન (રાજ વલ્ડ ગ્રુપ),જશોદા કોમ્પલેક્ષ,ડોક્ટર શંકરભાઇના દવાખાના સામે,બી.કે.રોડ,મહેસાણા 2 મોબાઇલ 9662867068

image source

ત્રિજુ:9925105081

10)#દેવભુમીદ્વારકા – શિવ પ્રસાદ,નવચેતન સ્કુલ પાસે,ખંવાળીયા. મોમાઇ ગ્રુપ મોબાઇલ 9099109900, 8128125454, 9898789388.

image source

17)#અંકલેશ્વર – શ્રીહરી સ્ટિલ :7016641077 બિજુ:9712008244

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version