શાહિદ કપૂરની સાથે આવી રીતે ‘ગોવા વેકેશન’ મનાવતા જોવા મળી મીરા રાજપૂત, ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યા છે ફોટો…

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર હાલમાં જ પોતાની પત્ની મીરા કપૂરની સાથે ગોવામાં વેકેશંસ મનાવવા માટે ગયા હતા. ત્યાર બાદથી જ મીરા આ રોમેન્ટિક વેકેશનના ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ શેર કરી રહી છે.

image source

મીરા રાજપૂત હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. તેમણે ગોવા વેકેશનના કેટલાક ફોટોસ શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

image source

અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતનું આ વેકેશન પ્રાઈવેટ હતું. અહિયાં સુધી કે તેઓ પોતાના બાળકોને પણ સાથે લઈને ગયા હતા નહી. આ દરમિયાન મીરા રાજપૂતએ ઈન્સ્ટાગ્રામ પર એક ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે. આ ફોટોમાં મીરા રાજપૂત સ્ટાઈલીશ અંદાજમાં ઉભી રહેલ જોવા મળી રહી છે. મીરા રાજપૂતએ બ્લેક ટોપની સાથે મજન્ટા પિંક કલરની પેંટ પહેરેલ જોવા મળી રહી છે. મીરા રાજપૂતનો આ લુક ફેંસને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

image source

ત્યાં જ અન્ય એક પોસ્ટમાં મીરા રાજપૂત બીચ કિનારે આવેલ પહાડ પર ઉભી છે અને પોતાની આસપાસ આવેલ ખુબસુરત લોકેશનને જોઈ  રહી છે. મીરા રાજપૂતએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આ ફોટોઝની સાથે ખુબસુરત કેપ્શનમાં લખ્યું છે કે, ‘દરેક પળમાં ખુશી શોધો.’ મીરા રાજપૂતની આ ફોટોસ પર ફેંસ સતત કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીરા રાજપૂતએ અન્ય એક બોલ્ડ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમે મને જૈસ્મીન કહીને બોલાવી શકો છો.’

image source

ત્યાં જ અભિનેતા શાહિદ કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે જલ્દી જ તેમની નવી ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. જો કે, આ વર્ષે દિવાળીના અવસર પર શાહિદ કપૂરની નવી ફિલ્મ ‘જર્સી’ રીલીઝ થઈ શકે છે. અભિનેતા તરીકે બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. અભિનેતા શાહિદ કપૂરએ ઈશ્ક- વિશ્ક ફિલ્મથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર મોટાભાગે પોતાની પત્ની મીરા રાજપૂતની સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. આ બંને પતિ- પત્ની એકબીજા સાથે સમય વિતાવવાનું વધારે પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત